________________
તથા ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે તે એકઅ ગુલપ્રમાણ ક્ષેત્રને દેખે છે તે સમયે તે કાળની અપેક્ષાએ કાંઇક ઓછા આવલિકા પ્રમાણ કાળને પણ દેખે છે જે સમયે કાળની અપેક્ષાએ એક આવલિકા પ્રમાણ કાળને દેખે છે તે સમયે તે ક્ષેત્રની અપેક્ષાએ અગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે. “ આ બેથી લઈને નવ સુધીની સ ંખ્યાનું નામ શાસ્ત્રીયરિભાષામાં બતાવવામાં આવ્યું છે.
पृथक्त्व
ભાવા - —આ ગાથામાં ક્ષેત્ર અને કાળને વિષય કરવાની વાત સૂત્રકારે કહી છે. જો કે ક્ષેત્ર અને કાળ એ અને અમૂર્તિક છે, તેમને અવધિજ્ઞાની જાણી શકતા નથી, કારણ કે અવધિજ્ઞાનના વિષય મૂર્તિક પદાર્થ જ બતાવાયેા છે. તેથી જ્યાં એવું કહેવાયું છે કે અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને આટલા રૂપમાં જાણે છે ત્યાં એમ જ જાણવું જોઈ એ કે એટલા ક્ષેત્રગત અને કાળગત રૂપી દ્રવ્યને જ તે જાણે છે. જે સમયે તે અંગુલના અસ`ખ્યાતમાભાગમાત્રગત દ્રવ્યને જાણશે તે સમયે તે આલિકાના અસંખ્યાતમાભાગગત દ્રવ્યપર્યાંચાને પણ જાણશે. તેનાથી વધારે કાલગત દ્રવ્યપર્યંચાને નહીં જાણી શકે. તથા -જે સમયે તે અંગુલના અસંખ્યાતમાભાગગત દ્રવ્યને જાણુશે તે સમયે તે આવલિકાના સંખ્યાતમાભાગગત જ દ્રવ્યપર્યંચાને જાણશે. એજ રીતે જ્યારે તે ક્ષેત્રની અપેક્ષાએ અગુલપરિમિતક્ષેત્રાન્તર્ગત વસ્તુ-દ્રવ્યને જાણશે તે સમયે તે કાળની અપેક્ષાએ ઘેાડા ઓછા આવલિકાન્તત દ્રવ્યપર્યંચાને પણ જાણશે. તથા જ્યારે તે કાળની અપેક્ષાએ આવલિકાપ્રમાણ કાળના જ્ઞાતા થશે ત્યારે તે સમયે તે અંગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રના પણ સાતા થશે 7 ll
در
''
ત્યમ્મિ મુહુર્ત્ત તો ’ઈત્યાદિ.
ક્ષેત્રની અપેક્ષાએ હસ્તપ્રમાણુ ક્ષેત્રને વિષય કરનારૂ અધિજ્ઞાન કાળની
શ્રી નન્દી સૂત્ર
૬૪