________________
એક જીવની અવગાહના માનવામાં આવે તે આગમવિરૂદ્ધતા કેવી રીતે આવી શકશે?
ઉત્તર–એવું ન કહેવું જોઈએ કારણ કે કલ્પના પણ એવી જ કરવી જોઈએ કે જે ત્યાં સંભવિત થતી હોય, અને જેમાં કઈ વિરેજ આવતું ન હોય. પૂર્વોક્ત કલ્પના તે અવિધિની નથી. તેમાં આગમથી દેષ આવે છે. આગમમાં એક જીવનું આધારક્ષેત્ર કાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધી હોઈ શકવાનું બતાવ્યું છે. જો કે કાકાશ અસંખ્યાત પ્રદેશપરિમાણ છે તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી
કાકાશના એવા અસંખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે આગળના અસંખ્યયભાગપરિમાણ હેય. આવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. તે એક ભાગમાં કઈ એક જીવ રહી શકે છે, એટલા બે ભાગમાં પણ રહી શકે છે, આ રીતે એક એક ભાગ વધતા વધતા છેવટે સર્વકમાં પણ એક જીવ રહી શકે છે, એટલે કે જીવદ્રવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર આગળના અસંખ્યયભાગપરિમાણને ખંડ હોય છે. જે સમગ્ર કાકાશને એક અસંખ્યાતમો ભાગ હોય છે.
હવે એક એક પ્રદેશમાં અસત્કલ્પનાથી જીવની અવગાહના માનવી તે આગમવિધ વિનાનું કેવી રીતે થઈ શકે છે, તેથી અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવગાહિત શ્રેણીમાં એક એક જીવની સ્થાપનાથી જે શ્રેણિરૂપ છઠે પક્ષ છે. એ જ આગમમાં આદિષ્ટ હોવાથી ગ્રાહ્ય (સ્વીકારવા ગ્ય) મનાયો છે. બાકીના પાંચ પક્ષ આદિષ્ટ ન હોવાને કારણે પરિહાર્ય બતાવ્યા છે. અહીં જે તેમનું કથન કરેલ છે તે ફક્ત સંભાવનામાત્રને જ દર્શાવવા માટે કરેલ છે. આ યુક્ત શ્રેણિ એક એક જીવને અસંખેય આકાશપ્રદેશરૂપ આધારમાં વ્યવસ્થાપિત હોવાને કારણે એક તે ઘણું જ અધિક ક્ષેત્રને સ્પર્શ કરી લે છે. બીજું આ માન્યતામાં અવગાહના વિરોધ પણ આવતું નથી. આ રીતે આ અગ્નિજીની શ્રેણિ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્કલ્પનાથી ઘુમાવવાથી અલકમાં લોકપ્રમાણ અસંખેય આકાશ ખંડેને સ્પર્શ કરે છે તેથી આટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર
શ્રી નન્દી સૂત્ર
૫૯