________________
સ્પર્ધક ભેદપ્રરૂપણા
સ્પર્ધકભેદપ્રરુપણા—
પ્રકૃતિયાના ઔદયિક ભાવ એ પ્રકારના હાય છે–(૧) શુદ્ધ, (૨) ક્ષયાપશમાત્તુવિષ્ય. આ વાતને સ્પષ્ટરૂપે સમજાવાને માટે હવે સ્પાના ભેદની પ્રરૂપણા કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે
<<
' चउतिठ्ठाण रसाई, सव्वघाईणि होति फड्डाइ ।
दुट्ठायाणि मीसाणि देस घाईणि सेसाणि ॥ | १ || "
આ ગાથાના અર્થ આ પ્રમાણે છે–રસસ્પર્ધક ચાર પ્રકારનાં હાય છે. (૧) એકસ્થાનક, (૨) દ્વિસ્થાનક, (૩) ત્રિસ્થાનક, (૪) ચતુઃસ્થાનક. શુભ પ્રકૃતિયાના રસ ખીર, ખાંડ વગેરેના રસ જેવા હોય છે. તથા અશુભ પ્રકૃતિયાના રસ લીમડો અને કાષાતકી ( કડવું. તુરીયું) વગેરેના રસ જેવા હાય છે. દૂધ આદિમાં જે એક તાલા પ્રમાણુ સ્વાભાવિક રસ હાય છે તે એકસ્થાનિક રસ જાણવા જોઈએ. તેનુ બીજું નામ મન્દરસ પણ છે, એ તાલા માપના રસને
જ્યારે અગ્નિવડે ઉકાળવામાં આવે અને આ રીતે ઉકાળતાં ઉકાળતાં જ્યારે તે એ તાલામાંથી એક તાલાના પ્રમાણમાં રહી જાય ત્યારે તેને દ્વિસ્થાનિક રસ જાણવા જોઈએ. એનું ખીજું નામ તીવ્ર રસ પણ છે. ત્રણ તાલા વજનના રસ જ્યારે ઉકાળતાં ઉકાળતાં એક લેાજ રહી જાય ત્યારે તેને ત્રિસ્થાનિક રસ જાણવા જોઈએ. તેનુ' ખીજું નામ તીવ્રતર પણ છે. એ જ રીતે ચાર તેાલા વજનને દુગ્ધાદિક રસ ઉકાળતાં ઉકાળતાં જ્યારે એક તાલે ખાફી રહે ત્યારે તે ચતુઃસ્થાનિક રસ જાણવા જોઇએ તેવુ બીજું નામ તીવ્રતમ પણ છે. એક સ્થાનવાળા રસ પણ જ્યારે આપણે જળના અંશમાં, બિન્દુએમાં, પસલીમાં, અંજલિમાં, લેાટા, કુભ, કુંડ આદિમાં નાખીએ છીએ તે તે પણ મન્ત્ર, મન્દતર વગેરે અનેક ભેદવાળા થઇ જાય છે. જે રીતે દૂધ વગેરેના રસમાં આ એકસ્થાનિક, દ્વિસ્થાનિક વગેરે રસની વ્યવસ્થા સમજા વવામાં આવી છે. એ જ પ્રમાણે કર્માંના રસેામાં પણ એકસ્થાનિક આદિની અને તેએમાં પણ તીવ્ર, તીવ્રતર આદિ અનેક ભેદોની કલ્પના પેાતાની બુદ્ધિથી કરી લેવી જોઈ એ. આ રીતે એકસ્થાનિક રસમાંથી દ્વિસ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસમાંથી ત્રિસ્થાનિક રસ અને ત્રિસ્થાનિક રસમાંથી ચતુઃસ્થાનિક રસ, અનંતાન ત ભેદવાળા બની જાય છે. તેમનામાં જે સઘાતી અથવા દેશઘાતી પ્રકૃતિયાના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસવાળા સ્પર્ધક છે તેઓ સઘાતી પ્રકૃતિયાના તા સર્વઘાતી છે. દેશઘાતી પ્રકૃતિયેાના મિશ્ર હેાય છે.
શ્રી નન્દી સૂત્ર
૪૩