________________
તેના તરફ્ વિરકિત થઇ ગઈ. આ રીતે છ માસ વ્યતીત થઈ ગયાં. એક સમય એવુ બન્યું કે સિ’હરિ આચાય પોતાના ધનગિરિ આદિ શિષ્ય પરિવાર સહિત વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. ધનિગિરએ આચાર્ય મહારાજ પાસે ગોચરી માટે જવાની આજ્ઞા માગી ત્યારે આચાય મહારાજે કહ્યું આજે તમારા પાત્રમાં જે કઈ વસ્તુ આવે તે ભલે સચિત્ત હોય કે અચિત્ત હોય પણ તે બધી લેતા આવજો. “ આચાર્ય મહારાજની આ પ્રકારની આજ્ઞા મળતાં જ ધનગિર ત્યાંથી ગાચરી માટે ઉપડયા, અકસ્માત તે સૌથી પહેલાં સુનાને ઘેર પહેાંચ્યા. સુનંદાએ જોયુ કે આ મારા પતિ છે ત્યારે તેણુ તેમને કહ્યું, મારાથી ખની શકયુ ત રીતે આટલા દિવસો સુધી આપના બાલકનું પાલન પોષણ કર્યું', હવે આપ તેને લઇ જાવા. તે તે રાતિદવસ રડયા જ કરે છે. તેના રૂદનથી હું તે ગળે આવી ગઈ છું. તે કારણે આ બાળક પ્રત્યે મને કાઈ મમતા નથી. ’” આમ કહીને તેણે તે ખાળકને મુનિનાં પાત્રમાં લેાકેાને સાક્ષિ બનાવીને મૂકીદીધા, ધનિગિર મુનિએ તેને લાવીને આચાય મહારાજ સમક્ષ મૂકી દીધા. ગુરુમહારાજે તે ખાલક શ્રી સંઘને સોંપી દીધા સંઘે ઘણા પ્રેમપૂર્વક તેનું લાલનપાલન કર્યું. જ્યારે તે ખાલક આઠ વર્ષના થયા ત્યારે તેની માતા સુનંદા માલક વાને પાછા લેવા માટે શ્રી સંઘની પાસે આવી. સ ંઘે તે સમયે એક તરફ વિવિધ અલંકાર તથા વૈભવને પુજ એકત્ર કરીને મૂકયા અને બીજી તરફ દોરા સાથેની મુહપત્તી, રોહરણ, તથા પાત્ર આદિ ઉપકરણ મૂકયાં અને એવુ કહ્યું કે આમાંથી આ બાલકને જે ગમે તે તે લઈ લે, તેમાં અમને કઈ વાંધા નથી. આ પ્રકા રના ન્યાય સાંભળતા જ તે બાળક તરત જ ઉઠીને દોરા સહિતની મુહુપત્તીને પેાતાના મુખ પર બાંધી લીધી, તથા રોહરણ અને પાત્રાને પાતાના હાથમાં લઈ લીધાં. આ રીતનું આ વજ્ર સ્વામીની પરિણામિકી બુદ્ધિતુ દૃષ્ટાંત છેડા ૫
ચરણાહતદ્દષ્ટાન્તઃ
સોળમું' ચરણુાહતદષ્ટાંત-વસન્તપુરમાં રિપુમન નામના રાજા રાજ્ય કરતા
શ્રી નન્દી સૂત્ર
૩૪૦