________________
મતિશ્રુતજ્ઞાનાનન્તરમવધિજ્ઞાનસ્યોપન્યાસે હેતુકથનમ્
શકા—મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવિધ જ્ઞાનનું જે કથન સૂત્રમાં કરાયું છે તેનુ શું કારણ છે ?
ઉત્તર—એનું કારણ—કાળ, વિપય, સ્વામી અને લાભની સમાનતા છે. તેના ખુલાસા આ પ્રમાણે છેઃ-એક જીવ અથવા અનેક જીવાની અપેક્ષાએ જેટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિતિકાળ છે એટલેા જ સ્થિતિકાળ અવધિ જ્ઞાનના પણ છે. આ કાળની અપેક્ષાએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની સાથે અવિધજ્ઞાનની સમાનતા છે. મિથ્યાત્વના ઉય થતાં જે રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપર્યં યરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે અવધિજ્ઞાન પણ વિષયરૂપ થઈ જાય છે. એ વિષયની અપેક્ષાએ તે ખન્નેની સાથે તેની સમાનતા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના જે સ્વામી હોય છે તે જ અવધિજ્ઞાનનો પણ સ્વામી હોય છે. આ રીતે સ્વામીની અપેક્ષાએ તેમાં તેમની સાથે સમાનતા બંધબેસતી થઇ જાય છે. વિભગજ્ઞાની દેવ આદિ ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં યુગપત્ (એકીસાથે)તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના લાભ થઈ જાય છે, આ લાભની અપેક્ષાએ સમાનતા છે. તથા—છદ્મસ્થ, વિષય, ભાવ, પ્રત્યક્ષત્વની સમાનતાની અપેક્ષાએ અવ ધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાનના સૂત્રમાં નિર્દેશ કરાયા છે. જે રીતે ષિજ્ઞાન છદ્મસ્થ જીવાને થાય છે એ જ રીતે મનઃ૫વજ્ઞાન પણ એ જ જીવાને થાય છે. આ અવિધજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની છદ્મસ્થની અપેક્ષાએ સમાનતા છે. અવધિજ્ઞાન જે પ્રમાણે રૂપી દ્રવ્યોને વિષય કરે છે એ જ પ્રમાણે મન:પર્યવજ્ઞાન પણ રૂપી દ્રવ્યોને વિષય કરે છે. આ વિષયની અપેક્ષાએ બન્નેમાં સમાનતા છે. ક્ષાર્ય પશિમક ભાવમાં જે પ્રમાણે અવધિજ્ઞાન ગણાવ્યુ છે એ જ પ્રમાણે મનઃપવ જ્ઞાનને પણ ક્ષાયેાપશમિક ભાવમાં ગણાવ્યુ છે. આ ભાવની અપેક્ષાએ સમાનતા છે. અધિજ્ઞાન જે રીતે આત્મજન્ય હાવાથી પ્રત્યક્ષ મનાય છે. એ જ રીતે મન વજ્ઞાન પણ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફકત
અવ
શ્રી નન્દી સૂત્ર
૨૪