________________
અવઘ્યાદિજ્ઞાનતઃ પૂર્વ મતિશ્રુતજ્ઞાનવર્ણને હેતુઃ
શકા:–અવધિ આદિ જ્ઞાનામાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનના ઉલ્લેખ કરાયા છે તેનુ શું કારણ છે?
ઉત્તર:–એ જ્ઞાનામાં પહેલાં જે મતિ શ્રુત જ્ઞાનના નિર્દેશ કરાયા છે તેનું એક કારણ તો એ છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ મન્નેનો એક જ સ્વામી હાય છે, અલગ અલગ સ્વામી હાતા નથી. વળી તેના કાળ પણ એક જ છે, જુદો જુદો કાળ નથી. વળી વિષયની અપેક્ષાએ પણ એમાં સમાનતા છે—અસમાનતા નથી. તથા તે બન્ને જ્ઞાન પરૌક્ષ છે. બીજું કારણ એ છે કે એ હાય તા જ અવધિ આદિ જ્ઞાન થાય છે. કહ્યું પણ છેઃ
"C
‘નત્ય મનાળ તથૅ સુચનાળ ” જે આત્મામાં મતિજ્ઞાન થાય છે એ જ આત્મામાં શ્રુતજ્ઞાન થાય છે. જેટલા સ્થિતિકાળ મતિજ્ઞાનના છે એટલે જ સ્થિતિકાળ શ્રુતજ્ઞાનને છે. મતિજ્ઞાન જે પ્રમાણે મતિજ્ઞાનાવરણીય કના ક્ષયા
મતિજ્ઞાનાનન્તરં શ્રુતજ્ઞાનનિર્દેશે હેતુઃ
પશમથી ઉત્પન્ન થાય છે એજ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમથી ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મતિજ્ઞાન સવે દ્રવ્યોને પરાક્ષ રૂપથી વિષય કરે છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ વિષય કરે છે. જે રીતે મતિજ્ઞાન પરોક્ષ મનાયું છે એ જ રીતે શ્રુતજ્ઞાન પણ પક્ષ મનાયું છે. એ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના સદ્ભાવમાં જ અવિધજ્ઞાન વગેરે થયા કરે છે.
શકા:–મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનના જે પાઠ રખાયા છે તેનુ શું કારણ છે? ઉત્તર—મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનના પાઠ રાખવાનુ કારણ એ છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાન સાથે થાય છે. અથવા તે મતિજ્ઞાનના એક વિશિષ્ટ અંશ છે. કહ્યું પણ છે—
“ મઘુબં નેળ મુર્ય, તેળાવીણ્ મવિશઢો વા । महभेओ वेव सुयं, तो महसमणंतरं भणियं " ॥१॥
શ્રી નન્દી સૂત્ર
૨૩