________________
એ વાત મંજૂર ન હોય તે તું તેને વેચવા માટે બજારમાં લઈ જા પછી જે જે તને ખાતરી થશે કે મેં તારાં આ બધાં ચિભડાં ખાધાં છે કે નહીં? ખેડૂતે નાગરિક ધૂતારાની તે વાત માન્ય કરી. હવે તેઓ બને તે ચિભડાંને લઈને બજારમાં આવ્યા, અને ત્યાં તેને મૂકીને વેચવા લાગ્યા. ગ્રાહકે એ ત્યાં આવીને એવું કહેવા માંડયું કે આ બધાં ચિભડાં તે કેઈએ ખાધેલાં છે. એવું સાંભળતાં જ તે ધૂતારાએ તે ખેડૂતને કહ્યું, “જે ભાઈ! આ બધા લેકે શું કહે છે? હવે તે તને ખાતરી થઈને?” ધૂતારાનાં એ વચને સાંભળીને તે ગામડીયે ખેડૂત ક્ષોભ પાપે અને તે વિચારવા લાગ્યો. “એવડે માટે લાડ હું આ માણસને કયાંથી લાવીને આપું?” આ પ્રકારની ચિતાથી વ્યાકુળ થઈને તે ખેડૂતે તે ધૂતારાથી પિતાને બચાવ કરવા માટે કહ્યું, “ભાઈ, તમે તેના બદલામાં મારી પાસેથી એક રૂપીયા લે.” પણ તે ધૂતારાએ તેની તે વાત મંજૂર ન કરી. છેવટે વધતાં વધતાં તે ખેડૂતે તેને સો રૂપીયા આપવાનું કહ્યું. પણ વધારે મેળવવાની ઈચ્છાથી તેણે તે રકમ લેવાની ના પાડી.
ગામડીયાએ વિચાર્યું ” ભારે મુશ્કેલી ઉભી થઈ છે. હવે શું કરું ? ખેર! છે હાથીને હાથી જ ખસેડી શકે છે.” આ કહેવત પ્રમાણે આ ધુતારાને કઈ બીજા નાગરિક ધૂતારા વડે જ સમજાવી શકાશે. ” એમ વિચારીને તેણે તે છતારાને કહ્યું, “ તમે થોડી વાર અહીં ભે, તમે જે માગશે તે આપીશ.” એ વિચાર કરીને તે શહેરના કેઈ બીજા ધૂતારાને જઈને મળ્યો. હવે શું થયું ? તે ગામડીયા ખેડૂતને બીજા ધૂતારાએ બુદ્ધિ આપી (યુક્તિ બતાવી) તે બુદ્ધિબળે તે એક કદઈની દુકાનેથી મેટે એ લાડુ લઈ આવ્યો. અને તે મતિર્ષિ ધુતારાની પાસે આવી પહોંચે અને શરતને જે સાક્ષી હતું તેને પણ બોલાવી લીધા. એ બધાની સામે તેણે લાડુને દરવાજાની એક તરફ મૂકે અને કહેવા લાગ્યા, “હે લાડુ! જા ! જા ! પણ તે લાડુ તે જગ્યાએથી ખસ્યા નહીં. ત્યારે ગામડીયાએ સાક્ષીઓની સામે એવું કહ્યું કે મેં આપ લેકેની આગળ એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે હું હારીશ તે આ નગરના દરવાજામાંથી નહીં નીકળે તે માટે લાડુ આપીશ, તે આ લાડુ અહીંથી ચાલતું નથી. તે આપ તેને લઈ લે. હવે હું મારી પ્રતિજ્ઞાથી મુક્ત થયે છું ?” તેના આ કથનની સાક્ષીઓએ તથા બીજા નાગરીકેએ પણ પ્રશંસા કરી. અને તેની વાતને માન્ય પણ કરી. આ રીતે તે ખેડૂતે ઓત્પત્તિકી બુદ્ધિના પ્રભાવથી તે નાગરીક ધુતારાને પરાસ્ત કર્યો અને તે પિતાને ઘેર ગયે. રા
આ બીજું પણ દષ્ટાંત સમાપ્ત મારા
શ્રી નન્દી સૂત્ર
૨૮૮