________________
ખાડહિલાદ્દષ્ટાન્તઃ
બારમું વાઢિા (ખિસકેલી)નું દષ્ટાંત(ખાડહિલાને અર્થ ખિસકેલી થાય છે. તેને હિન્દી ભાષામાં ટાલી કે દિલહરી કહે છે. તે પાંચે ઈન્દ્રિયવાળી હોય છે.)
રાત્રિને ત્રીજો પર જ્યારે પ્રસાર થયે ત્યારે રાજાએ રોહકને ફરી પૂછયું, “કહે ભાઈ! તું જાગે છે કે ઉઘે છે?” તે સાંભળીને હકે કહ્યું, “રાજન ! હું જાણું છું” રાજાએ પૂછયું, “તે તું શે વિચાર કરી રહ્યો છે?” રેહકે જવાબ આપે, “રાજન! હું અત્યારે તે વિચાર કરું છું કે ખિસકેલી નામનું જે પંચેન્દ્રિય પ્રાણી હોય છે તેનું શરીર જેવડું છે એવડી જ પૂંછડી હોય છે અથવા તેના કરતાં ટૂંકી હોય છે, કે તેના કરતાં લાંબી હોય છે જે આ બાબતમાં આપ માહિતગાર હો તે મને સમજાવે.” રાજાએ રોહકની વાત સાંભળીને કહ્યું, “હું પિતે તે વાતને નિર્ણય કરી શકતું નથી તે તારે જ તે કહેવું પડશે.” રેહકે તરત જ જવાબ આપે, “હે રાજન ! એ બન્ને સમાન જ હેય છે. વધુ કે ઓછાં હેતાં નથી.” બસ એમ કહીને રેહક સૂઈ ગયે.
છે આ બારમું વાઢિા નું દષ્ટાંત સમાપ્ત . ૧૨ છે
પંચપિતૃકદ્દષ્ટાન્તઃ
તેરમું જંપિતૃ નું દૃષ્ટાંતલગભગ રાત્રિ પૂરી થઈ હતી. ત્યાં પ્રભાતકાળના સૂચક વાદ્યોને તુમુલ ધ્વની મનને આકર્ષી રહ્યો હતો. રાજાએ જાગીને સૂતેલા રેહકને જગાડવા
શ્રી નન્દી સૂત્ર
૨૮૪