________________
<<
66
પક્ષમાં? '' રાહકે જવાબ આપ્ચા, “ હું શુકલપક્ષમાં આવ્યો નથી અને કૃષ્ણપક્ષમાં પણ આવ્યે નથી પણ અમાસ અને પ્રતિપદાના સગમમાં આવ્યે છું; તે સમય શુકલપક્ષને નથી. કૃષ્ણપક્ષને પણ નથી.” (૨) રાજાએ વળી પૂછ્યું, શહક ! તુ રાત્રે આવ્યે છે કે દિવસે ? (૩) છાંયડામાં આવ્યા છે કે તડકામાં ? રાહકે કહ્યું, રાજન્! હુ` રાત્રે આવ્યા નથી અને દિવસે પણ આવ્યા નથી, તથા તડકે આન્યા નથી કે છાંયડામાં પણ આવ્યો નથી, પણ સધ્યાકાળે આવ્યે છું કારણ કે તે દિવસના સમય નથી અને રાત્રીના પણ સમય નથી, તડકાના સમય નથી અને છાંયડાને પણ સમય નથી.” વળી રાજાએ પૂછ્યું, (૪) છત્ર સાથે આવ્યા છે કે છત્ર વગર? રાહકે કહ્યું હું છત્ર સહિત પણ આભ્યા નથી અને છત્રરહિત પણ આવ્યા નથી પણ માથે ચારણી મૂકીને આવ્યેા છું તેથી ત્ર સહિત પણ નથી અને છત્ર વગર પણ ન કહેવાય. “ (૫) શું તુ વાહનમાં આવ્યા છે કે પગપાળા આન્યા છે?’” રાહુકે જવાબ આપ્યા, “ રાજન્! હું વાહનમાં આવ્યા નથી અને પગે ચાલીને પણ આવ્યા નથી, પણ ધેટા પર બેસીને આવ્યા છું. (૯)કરીથી રાજાએ પૂછ્યું, “શું તું માળેથી આવ્યા છે કે અમાર્ગથી ? રાહકે જવાખ આપ્યા, “હું મા પરથી આવ્યેા નથી કે અમા પરથી પણ આવ્યે નથી. પણ પગઢ'ડી પરથી આવ્યા છું, કારણ કે તે હાથી ઘેાડાની અવરજવર વિનાની હાવાથી માગ ન ગણાય અને પગદંડી હાવાથી અમાર્ગ પણુ ન ગણાય.” ફરીથી રાજાએ પૂછ્યું, “તું સ્નાન કરીને આવ્યે છે કે સ્નાન કર્યાં વિના આવ્યેા છે?” ત્યારે રાહકે કહ્યુ, “ હુ` સ્નાન કરીને પણ આબ્યા નથી અને સ્નાન કર્યા વિના પણ આવ્યો નથી પણ ક' સુધી શરીરને ધાઈને આવ્યા છું.” કીથી રાજાએ પૂછ્યું, “તું ખાલી હાથે આવ્યા છે કે ભર્યાં હાથે આવ્યેા છે? ” ત્યારે રાહકે માટીના ઢાને સામે મૂકીને કહ્યું, “ મહારાજ ! હું' ખાલી હાથે પણ આવ્યે નથી અને ભર્યાં હાથે પણ આવ્યે નથી. ” રાજાએ કહ્યુ, “ એ કેવી રીતે ? ” રાહકે જવાબ આપ્યા આપ પૃથ્વીપતિ છે. તેથી હું પૃથ્વી (માટી) લઈને આવ્યા છું, તેથી હુ ખાલી હાથે આબ્યા નથી અને માટીનું ઢેફુ તુચ્છ હાવાથી ભર્યો હાથે પણ આવ્યે નથી.'' આ રીતે પ્રથમ દનકાળે રાહકનાં આ પ્રકારના માંગલિક વચન સાંભળીને રાજા ઘણા સંતાષ પામ્યા. ગામવાસી લેાકા પેાતાને ગામ ચાલ્યા ગયા.
ઃઃ
66
। આ દસમું અતિ દૃષ્ટાંત સમાપ્ત ॥ ૧૦ ॥
66
અહીં મૂળમાં “ ના ” પદ છે. તેની છાયા અનિદ્રા” પણ થાય છે. તેથી ફરીથી દસમું અનાદષ્ટાંત મૂકયુ છે–
સંતુષ્ટ થયેલ રાજાએ રાહકને રાત્રે પોતાની પાસે સુવાડયા, અને ખીજા જે લેાકેા હતા તેમને અહીં તહીં' તેની પાસે સુવાડયા, જ્યારે રાત્રિના પહેલા
શ્રી નન્દી સૂત્ર
૨૮૨