________________
રાહકનાં આ પ્રકારનાં વચના સાંભળીને તે અધાએ એકમતીથી તેની વાત સ્વીકારી લીધી અને કહ્યું કે આ બાળકે ઘણું સરસ માગ કાઢવે છે, તેઓ બધા નિશ્ચિત થઈને લેાજન કરવા માટે તપેાતાને ઘેર ગયા. ખાઈ પીને તે બધાં ત્યાં ફ્રીથી એકઠાં થયાં અને તે શિલાતળની જમીન ખેાદવા લાગી ગયા નિશ્ચિત માગ પ્રમાણે ઘેાડા દિવસમાં જ ત્યાં એક રાજ્યેાગ્ય મંડપ તૈયાર થઈ ગયા. તે શિલા રાજાના કહેવા પ્રમાણે તે મંડપ ઉપરના આવરણ જેવી બનાવી દેવામાં આવી, કામ સ ંપૂર્ણ થતા ગામના આગેવાનાએ રાજાની પાસે જઈ ને નિવેદન કર્યું”, “ હૈ મહારાજ! આપે જે કામ કરવાની આજ્ઞા આપી હતી તે આજ્ઞાનું અમે સ ́પૂર્ણ રીતે પાલન કર્યુ છે. '' રાજાએ કહ્યું, “સારૂં! તે કામ તમે કેવી રીતે કર્યું...?' બધાએ જ્યારે સડપ કેવી રીતે બન્યા તે વાતની રાજાને માહિતી આપી ત્યારે રાજાને ઘણું અચરજ થયું. રાજાએ કહ્યું, “ આમાં કેની બુદ્ધિએ કામ કયુ" છે ?” બધાએ એકી અવાજે કહ્યું, “હે મહારાજ! ભરતના પુત્ર રોહકની બુદ્ધિએ ’’
।। આ ભરતશિલા નામનુ પહેલું દૃષ્ટાંત સમાસ ।। ૧ ।।
મેષાન્તઃ
હવે તેના પર ખીજી મેષરૃષ્ટાંત કહે છે
વળી રાહકની બુદ્ધિની કસેાટી કરવાની વૃત્તિથી પ્રેરાઈને રાજાએ તે ગામવાસીઓ પાસે એક ઘેટુ' મેાકલ્યુ, અને સાથે એમ પણ કહેવરાવ્યું કે જુઓ, આ ઘેટાનું જેટલું વજન છે એટલું જ વજન રહેવું જોઇએ, એક રતીભાર વધવું-ઘટવું ન જોઈ એ. તેને ખાવા માટે ખૂબ ઘાસ આદિ મળતુ રહેવુ જોઇએ, તે વ્યવસ્થામાં કઈ પણ ખામી રહેવી જોઇએ નહીં. આ ઘેંટુ એક પખવાડિયા સુધી તમારી પાસે રહેશે, વધારે દિવસે। સુધી નહીં. રાજાની
(6
શ્રી નન્દી સૂત્ર
૨૭૪