________________
પહેલી વિધિ–પ્રાથમિક શિષ્યજાને સદેહ પેદા ન થાય, તે માટે આચાય આદિ ગુરુજન તેમને સૂત્રના અમાત્રને ઉપદેશ આપે. આ સૂત્રાર્થ” નામના પહેલા અનુયાગ છે (૧). સૂત્રના અર્થના સ્પર્શ કરનારી નિયુક્તિ હાય છે, તેનાથી મિશ્રિત પ્રવચન કરવું તે “નિયુક્તિ મિશ્રિત” નામના ખીજો અનુયાગ છે (૨). સૂત્ર, અ તથા તે બન્ને (સૂત્રા) નું તથા તેમની નિયુક્તિ આદિનું પ્રવચન કરવું તે નાિવશે” નામના ત્રીજો અનુયાગ છે (૩). અનુયાગ એટલે સૂત્ર અર્થ આદિનું વ્યાખ્યાન કરવું. આ વ્યાખ્યાનરૂપ અનુયાગમાં સૂત્રના પેાતાના અભિધેયની સાથે અનુકૂળ ચેાગસંબંધ હોય છે, તેથી તેને અનુયાગ કહે છે ! પ
આ રીતે આ અંગવિનું વર્ણન થયું. તેનું વર્ણન પૂરૂ થતાં શ્રુતજ્ઞાનનું વર્ણન સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનના આ પૂર્ણ વર્ણનમાં પરાક્ષજ્ઞાનનું વર્ણન થયું.... તેનું તાત્પર્ય એ છે કે, પહેલાં શિષ્યે પૂછ્યું હતું કે “ ભદ્દન્ત ! અંગપ્રવિષ્ટનુ શુ સ્વરૂપ છે?’તેના ઉત્તરમાં આચાર્ય મહારાજે એ કહ્યુ છે કે “ સતર્ અનિષ્ટ નિતમ્ / આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ છે અને એજ અંગપ્રવિષ્ટનુ સ્વરૂપ છે—જ્યારે આચારાંગ આદિનું વર્ણન સમાપ્ત થઇ ગયું ત્યારે આ રીતે અંગપ્રવિષ્ટ અને અન’ગપ્રવિષ્ટ આદિનું વર્ણન થઈ જતાં શ્રુતજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ રીતે થઈ ગયુ છે એમ સમજવુ જોઇએ. શ્રુતજ્ઞાનના આ પૂર્ણ વર્ણનમાં જ પરાક્ષજ્ઞાનનું પૂર્ણવર્ણન આવી જાય છે, તેથી “સરેત્તત્ વોક્ષજ્ઞાનં નિંતમૂ’ એવુ આચાયે કહ્યુ છે.
,,
॥ રૂતિ નૈતીપુત્ર સંજૂળ
હવે છવ્વીસમાં સૂત્ર (પૃ૦૩૦૧)માં કહેલા ઉદાહરણાનું વર્ણન કરવામાં આવે છે—
ઔત્પત્તિકબુદ્ધેષ્ટાન્તાઃ
" औत्पत्तिकी बुद्धिनां दृष्टान्तो "
66
ઔત્પત્તિકી બુદ્ધિના ઉપર જે ઉદાહરણ મહત્તિજ મિત્તજીક ” આ ગાથામાં નામ માત્રથી જ સૂચિત કરાયા છે તે હવે ક્રમશઃ બતાવવામાં આવે
શ્રી નન્દી સૂત્ર
૨૬૯