________________
પૃશ્રેણિકાપરિકર્મવર્ણનમ્ / અવગાઢશ્રેણિકા પરિકર્મ વર્ણનમ્
માતૃકાપદ, (૨) એકાર્થિકપદ, (૩) અર્થપદ આદિ તેર ભેદ સિદ્ધશ્રેણિકાપરિકમ જેવાં જ છે, ફક્ત ચોદમાં ભેદનું નામ મનુષ્યાવત છે. આ મનુષ્ય શ્રેણિકાપરિકર્મનું સ્વરૂપ છે. આ બન્નેને ભેદને સરવાળો કરતાં કુલ અફૂવીસ (૨૮) ભેદ થાય છે. બાકીના પૃષ્ઠશ્રેણિકાપરિકર્મથી માંડીને મ્યુતાગ્રુતશ્રેણિકાપરિકમ સુધીના જે પાંચ ભેદ રહે છે તે દરેક અગીયાર અગીયાર પ્રકારના છે, તે પ્રત્યેકમાં “પૃથગાકાશપદ થી માંડીને દશ દશ ભેદતે આગળ કહ્યા પ્રમાણે જ છે, અન્તિમ એક એક ભેદ પિત–પિતાના નામ પ્રમાણે સ્વતંત્ર છે, તે બતાવવામાં આવે છે–પૃષ્ટ
અવગાઢશ્રેણિકા પરિકર્મણ ઉપસમ્પાદન શ્રેણિકાપરિકર્મણો વિપ્રહાણ
શ્રેણિકાપરિકર્મણ મ્રુતાપ્યુત શ્રેણિકાપરિકર્મણશ્ચ નિરૂપણમ્
શ્રેણિકાપરિકર્મના “પૃથગાકાશપદ ” થી માંડીને “નાવત્ત સુધી દસ અને અગીયારમે “પૃષ્ટાવ” ભેદ છે. એ જ પ્રમાણે અવગાઢશ્રેણિકાપરિકર્મને અગીયાર ભેદ “અવગાઢાવ' છે. ઉપસંપાદન શ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ “ઉપસંપાદનાવી છે, વિપ્રહાણશ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ વિપ્રહાણાવત” છે. તથા યુતાશ્રુતશ્રેણિકાપરિકમને અગીયારમે ભેદ “ગ્યતાચુતાવ ” છે. આ રીતે એ પાંચેના ભેદોનો સરવાળો પંચાવન (૫૫) થાય. આ રીતે ૧૪–૧૪–૧૧–૧૧–૧૧–૧૧–૧૧ એ બધા મળીને પરિકર્મને ત્યાસી (૮૩) ભેદ થાય છે.
પરિકન એ સાત ભેદમાં આદિના જે છ ભેદ છે તે, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, તથા શબ્દાદિ એ ચાર નથી યુક્ત હોવાથી ચતુષ્કનાયક છે, અર્થાત્ સ્વસામયિક છે. તાત્પર્ય એ છે કે નિગમનય-સાંઝાહિક અને અસાંઝાહિક ભેદથી બે પ્રકાર છે, તેમાં સાંગાહિકનયને સંગ્રહનયમાં સમાવેશ થઈ જાય છે, અને અસાંગાહિકનયને વ્યવહારનયમાં સમાવેશ થાય છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ ત્રણ નયને “શબ્દાદિ” એ નામથી એક જ નય ગણેલ છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દાદિરૂપ ચાર નોથી યુક્ત છે પરિકમ ન વિચારથી સ્વસામયિક છે. તથા સાત પરિકમ, સમસ્ત વસ્તુઓને
શ્રી નન્દી સૂત્ર
૨૫૪