________________
ન્યુક્રિયા સપ્તકક, (૧૫) ભાવના, તથા (૧૬) વિમુકિતએ નિશીથાધ્યયન વર્જિત સાળ અધ્યયન બીજા કધશ્રુતમાં છે. આ રીતે આચારાંગ સૂત્રના બન્ને - ધોના મળીને પચ્ચીશ અધ્યયન છે. સૂત્રાધ્યાયનરૂપ જે ઉદ્દેશનકાલ છે તે પ’ચાશી (૮૫) છે. તેમની ગણત્રી આ પ્રમાણે છે. પહેલા શ્રુતકધમાં નવ અધ્યયન છે તેમાં પ્રથમ શસ્રપરિજ્ઞા અધ્યયનના સાત (૭) ઉદ્દેશનકાલ છે, ત્રીજા લેાકવિજયના છે. ત્રીજા શીતાણીય અધ્યયનના ચાર, ચેાથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર, પાંચમાં લાકસાગર અધ્યયનના છે, છઠ્ઠા દ્યુત અધ્યયનના પાંચ, સાતમાં વિમાહુ અધ્યયનના આઠ, આઠમાં મહા પિરજ્ઞા અધ્યયનના સાત, અને નવમાં ઉપધાનશ્રુત અધ્યયનના ચાર ઉદ્દેશનકાળ છે. આ પ્રકારે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનાના કુલ એકાવન (૫૧) ઉદ્દેશનકાળ છે.
ખીજા શ્રુતસ્કધના સેાળ (૧૬) અધ્યયનેાના ઉદ્દેશનકાળ આ પ્રમાણે છેપહેલા પહૈષણા અધ્યયનના અગીયાર (૧૧) ઉપદેશન કાળ છે, બીજા શઐષણા અધ્યયનના ત્રણ ૩, ત્રીજા ઇચ્ષણા અધ્યયનના ત્રણ ૩, ચાથા ભાલૈષણા અધ્યયનના એ ૨, પાંચમાં વસ્ત્રષણા અધ્યયનના એ ૨, છઠ્ઠા પાત્રૈષણા અધ્યયનના એ ૨, સાતમા અવગ્રહ પ્રતિમા અધ્યયનના એ ર, આઠમાં સખૈકક અધ્યયનના એક ૧, નવમાં નૈષધિકી સપ્તકક અધ્યયનના એક, દસમાં સ્થંડિલ સÅકક અધ્યયનના એક, અગીયારમાં શબ્દ સપ્તકક અધ્યયનના એક, ખારમાં રૂપસÅકક અધ્યયનને એક, તેરમાં પક્રિયા સૌકક અધ્યયનના એક, ચૌદમાં અન્યાન્ય ક્રિયા સમૈકક અધ્યયનના એક, પદરમાં ભાવના અધ્યયનના એક અને સેળમાં વિમુકિત અધ્યયનના એક. આ પ્રમાણે બીજા શ્રુતસ્ક ંધના સાળ (૧૬) અધ્યયનેાના કુલ ચેાત્રીસ (૩૪) ઉદ્દેશન કાળ થાય છે. આ રીતે આચારાંગ સૂત્રના ખન્ને શ્રુત સ્કંધાના પચીશ અધ્યયનમાં બધા મળીને પંચાશી (૮૫) ઉદ્દેશનકાળ થાય છે. તથા સૂત્ર અને મને ભણાવવા રૂપ જે સમુદ્દેશનકાળ છે તે પણ પંચાશી (૮૫) છે.
શ્રી નન્દી સૂત્ર
૨૩૨