________________
આચારાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે એ બધાંનુ સ્વરૂપ સૂત્રકાર અલગ અલગ સૂત્રો દ્વારા સ્પષ્ટ કરે છેમૈં ર્જિત આચારે ” ઇત્યાદિ.
''
શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! આપે હમણા જ જે દ્વાદશાગવ્રુત પુરુષનુ પહેલુ અંગ આચારાંગસૂત્ર મતાવ્યુ છે તેનું શું સ્વરૂપ છે ?
ઉત્તર—આચારાંસૂત્રમાં નિગ્રન્થ શ્રમણેાના આચાર, ગાચર, વિનય, વૈનયિક, ભાષા, અભાષા, ચરણુ, કરણ, યાત્રા માત્રા અને વૃત્તિનું વર્ણન કરાયું છે. પરિગ્રહનું નામ ગ્રન્થ છે. તે બાહ્ય અને આભ્યન્તરના ભેદથી એ પ્રકારના ખતાવેલ છે. શ્રમણાનું જે આ નિગ્રન્થપદ વિશેષરૂપે સૂત્રમાં મૂકવામાં આવ્યુ છે તેનું તાત્પર્ય એ છે કે જૈન મુનિ એ અને પ્રકારના ગ્રન્થથી રહિત હોય છે. શાકયાદિ શ્રમણ એવાં હતાં નથી. પાંચ પ્રકારના શ્રમણુ ખતાવવામાં આવ્યા છે (૧) નિદ્રંન્થ, (૨) શકય, (૩) તાપસ, (૪) વૈરિક, અને (૫) આજીવક. એમનામાં જૈનશ્રમણ જ નિન્થ હોય છે. મુનિએ જેને પોતાના દૈનિક આચરણમાં ઉપયાગ કરે છે તે આચાર છે, તે જ્ઞાનાચાર આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે. ભિક્ષાગ્રહણ કરવાની જે વિધિ છે તે ગાચર કહેવાય છે, જેમ ગાય પરિચિત અને અપરિચિત બન્ને પ્રકારનાં ખેતરામાં ચરે છે એજ પ્રકારે નિગ્રન્થ મુનિ પણ પરિચિત અને અપરિચિત અને પ્રકારનાં ધરે ભિક્ષાને માટે જાય છે. આ રીતે ભિક્ષાની જે વિધિ છે તેને ગાચર કહે છે. જેના દ્વાર ક રૂપ મેલ દૂર કરાય છે તે વિનય છે. જ્ઞાનાદ્વિરૂપે વિનય પણ અનેક પ્રકારના ખતાન્યા છે. વિનયજન્ય કર્મક્ષયાદિરૂપ ફળનુ નામ વૈનિયક છે. શિક્ષા એ પ્રકારની ખતાવી છે (૧) ગ્રહણ શિક્ષા, તથા (૨) આસેવન શિક્ષા. અથવા મુનિજન પેાતાના શિષ્યાને જે શિક્ષા આપે છે તે પણ શિક્ષા શબ્દથી અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. ભાષા-સત્ય, અસત્યાક્રૃષારૂપ, અભાષા-અસત્ય, સત્યમૃષારૂપ છે. ત્રતાદિકનું આચરણ તે ચરણ કહેવાય છે. પિંડવિશુદ્ધિ આદિ કરણ છે. કહ્યું પણ છે—
૫
૧૦
૧૭
<<
वय समणधम्म संजम, બાળશ્રુતિયંસવું જો
શ્રી નન્દી સૂત્ર
१०
वेयावच्च च बंभगुत्तीओ
નિર્ધાર્ં જમૈયું (૭૦) શા
૨૨૯