________________
એવા મેધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તે વસ્તુ સર્વાત્મના જાણેલી કહી શકાશે નહીં. તેથી જો તે એ રૂપે જાણી લેવાય છે તે તેનું તાત્પર્ય જ એ છે કે તે જાણનારને સર્વ પટ્ટાની ઉપલબ્ધિ થઈ ગઈ છે ત્યારે જ તે વિવક્ષિત વસ્તુને સ પર્યંચા સહિત જાણી શકે છે. આ રીતે જે સવસ્તુને સર્વાત્મના પ્રત્યક્ષ પણે છે તે એક વસ્તુને સ્વરૂપ પર્યાયના ભેદરૂપથી જાણે છે. અન્યત્ર પણ એજ વાતની પુષ્ટિ આ રીતે કરી છે—
“ જો માવા સર્વથા યેન દØ:, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः ।
सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १ ॥ " આ રીતે અકાર આદિ સમસ્ત વર્ણસમૂહ કેવળજ્ઞાનની જેમ સદ્ભવ્ય પયોના પ્રમાણાનુરૂપ છે આ કથનમાં કોઈ વિરોધ નડતા નથી,
તથા–કેવળજ્ઞાનમાં પણ સ્વપર્યાય અને પરપર્યાયની ભિન્નતાથી ભેદ સિદ્ધ થાય છે. આત્મત્રભાવરૂપતા એ કેવળજ્ઞાનની સ્વપર્યાય છે, તથા ઘટાદરૂપ જે વસ્તુઓ છે તેમાં તદાત્મકતા નથી, તે કેવળજ્ઞાનની પરપર્યાય છે. કેવળજ્ઞાનમાં આત્મસ્વભાવરૂપતા જે સ્વપર્યાય છે તેનું તાત્પર્ય પદાર્થ પરિચ્છેદક સ્વભાવ છે. જેમ સ્વપર્યાંય કેવળજ્ઞાનની સંબંધી માનવામાં આવી છે એમ પૂર્વકત યુકિત પ્રમાણે પરપર્યાય પણ તેની સંબંધી હેાય છે. આ રીતે એ બન્ને પર્યાયાની ભિન્નતાથી કેવળજ્ઞાનમાં ભેદ્ઘ આવી જાય છે.
જ્યારે આ રીતે સ્વપર્યાય પરિમાણુને વિચાર કરવામાં આવે છે ત્યારે પરમાતઃ આકારાદિ સયુંક્ત શ્રુતજ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં જો કે કેાઇ ભેદ લાગતા નથી, છતાં પણ કેવળજ્ઞાનમાં જે સ દ્રવ્યપર્યાય પરિમાણુ તુલ્યતા કહેલ છે તે સ્વપર્યાયાથી જ જાણવી જોઈ એ, ૫૨પર્યાયેા દ્વારા નહીં. અને અકારાદિકમાં આ સર્વદ્રવ્યપર્યાય પરિમાણતા સ્વ અને પરપોંચા દ્વારા જાણવી જોઈ એ અકાર આદિ વર્ણોમાં જે સ્વપર્યાયા છે તે તે સદ્રવ્ય૫ાંચાના અનંતમાંભાગ પ્રમાણ છે, તથા જે પરપર્યા છે તે ત્યાં સ્વપર્યાયરૂપ અનંતમાં ભાગહીન સદ્રશ્યપર્યાયપ્રમાણ છે. તે કારણે અકારાદિમાં સ્વ અને પરપર્યાય દ્વારા જ સદ્રવ્યપર્યાય પ્રમાણતા સિદ્ધ થાય છે.
જે રીતે અકારાદિ સર્વદ્રવ્યપર્યાયવાળા પ્રગટ કરેલ છે એજ રીતે મતિ આદિ જ્ઞાનમાં પણ એ સદ્રવ્યપર્યાયપ્રમાણતા સમજી લેવી કારણ કે સત્ર ન્યાય સમાન જ હાય છે.
અહીં જો કે સામાન્યરૂપે સમસ્તજ્ઞાન અક્ષરરૂપે કહેવામાં આવ્યુ છે અને તે સદ્રવ્યપર્યાયપરિમાણુરૂપ અતાવવામાં આવ્યું છે, તે પણ શ્રુતને અધિકાર હાવાથી અહીં' અક્ષર શબ્દથી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવું જોઇએ. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનનું અવિનાભાવી હાય છે તે અપેક્ષાએ તેમાં પણ સદ્રવ્યપર્યાયપ્રમાણતા
શ્રી નન્દી સૂત્ર
૨૧૮