________________
પર્યાચા નાસ્તિત્વ સંબધથી વિવક્ષિત પદા'ની સંબંધી છે તેનું તાત્પ પણ એજ છે કે એ તેમાં નથી. “ પરપર્યાયેા વિવક્ષિત પદાર્થની છે” આ રૂપે તેમના વ્યપદેશ થઇ શકતા નથી, એમ જે કહેવુ` છે તેમાં કાઈ આપત્તિ નથી. શાસ્ત્રો પણ એજ કહે છે કે અસ્તિત્વમુખથી પરપર્યાય વિવક્ષિત પદાની છે એવા વ્યાપદેશ થઇ શકતા નથી. પણ નાસ્તિત્વમુખથી ત્યાં તવા યપદેશ થવામાં કાઇ લૌકિક વ્યવહારના અતિક્રમ થતા નથી.
શકા—નાસ્તિત્વ અભાવરૂપ હોય છે. અભાવનું તાત્પર્ય છે. સ્વરૂપશૂન્યતા તા પછી પદ્માના આ સ્વરૂપ શૂન્યરૂપ નાસ્તિત્વની સાથે સંબંધ કેવી રીતે અની શકે ? કારણ કે શૂન્યમાં સકળ શક્તિની વિકલતા હોવાથી સંબંધ સ્થાપિત કરવાની શક્તિના સદ્ભાવ માની જ કેવી રીતે શકાય? ખીજી એક વાત એ પણ છે કે વિવક્ષિત પદાર્થીમાં પરપર્યાયાનું નાસ્તિત્વ છે આ પ્રકારના કથનમાં એજ ફલિતાથ નીકળે છે કે પદાર્થના એ પર્યાય સાથે સંબંધ નથી પણ નાસ્તિત્વની સાથે છે. જેમકે ઘઢ પુરાલવથી સમૃદ્ધ ઈં’” આ પ્રકારના વાચ્યામાં એ તાપ થાડું જ નીકળે છે કે ઘટ ( ઘડા ) પટની સાથે સંબંધિત છે, પણ ઘટ પટાભાવથી જ યુક્ત છે, પટથી નહી,. એજ આધ થાય છે. એજ પ્રકારે પરપર્યાયાના અભાવ વિવક્ષિત પદાર્થ માં છે એનુ પણ એજ તાત્પર્ય નીકળે છે કે પરપર્યાયાના અભાવ જ વિવક્ષિત પદાની સાથે સંબંધ છે પરપૉંચે નહી..
ઉત્તર—વસ્તુતત્વનું સંપૂર્ણ રિજ્ઞાન ન હોવાથી આ શંકા ઉઠાવવામાં આવી છે. જો નાસ્તિત્વનુ ” તે તે રૂપે ન ડાવું...” એવું તાત્પર્ય છે તે એ વસ્તુના જ પાતાના ધર્મ છે. જે પેાતાના ધમ હાય છે તે એકાન્તતઃ શૂન્યરૂપ હાતા નથી. આ રીતે નાસ્તિત્વની સાથે સબંધ હાવામાં કાઇ વિરાધ નથી. તેવું તાત્પ એ છે કે શકાકારે “ નાસ્તિત્વ ”નું તાત્પર્યં “ સ્વર્પશૂન્ય ” માનીને તેના પદાની સાથે જે સંબધાભાવ સ્થાપિત કર્યાં હતા ઉત્તર આપવામાં આવ્યા છે. નાસ્તિત્વના અર્થ સ્વરૂપશૂન્યતા
તેને
શ્રી નન્દી સૂત્ર
અહીં આ
66
નથી પણ “ તે તે
૨૧૫