________________
રહેવા છતાં પણ જે વિશેષની આગળ પ્રમાતાને વિશેષવિષયક જિજ્ઞાસા થતી નથી તે અન્ય છે અત્યવિશેષની અપેક્ષાએ જ વ્યાવહારિક અર્થાવગ્રહ ઈહા અને અવાયને માટે સામાન્ય વિશેષની અપેક્ષાકરવી પડે છે. તે કારણે જ્યાં સુધી પિતાનાવિષયમાં ઉત્તરોત્તરવિશેષની આકાંક્ષા ચાલુરહે છે ત્યાંસુધી સર્વત્ર જે જે અવાયજ્ઞાન થાય છે તે ઉપચારથી અર્થાવગ્રહ માની લેવાય છે. જેવી પ્રમાતાની પિતાના વિષયમાં વિશેષ જાણવાની આકાંક્ષા શાન્તપડી જાય છે, એવું જ તે અવાય પિતાનાવિષયનેનિશ્ચિત કરનારૂં અવાયજરહે છે. અર્થાવગ્રહ થતો નથી. તે જ
આ શબ્દ છે” ઈત્યાકારક જે પ્રથમ સામાન્ય વિશેષરૂપઅર્થાવગ્રહ થાય છે, તેને છોડી દઈને ત્યારબાદ જેટલાં સામાન્ય વિશેષરૂપ અર્થાવગ્રહ છે. એ બધા મેધા શબ્દવાશ્ચમનાયા છે. એટલે કે “આ શંખને શબ્દ છે” આ પ્રકારના બેધથી લઈને અત્યવિશેષનીઆગળ આગળને જે સામાન્ય વિશેષરૂપ અર્થાવગ્રહ છે તે સૌ મેઘા છે. આપણે આ પ્રકારે શ્રવણુતા અવલંબનતા અને મેધા એત્રણ અથવગ્રહરૂપ, તથા અવગ્રહણતા, ઉપધારણતા, એ બે વ્યંજનાવગ્રહરૂપ હોય છે એમ જાણવું જોઈએ. આ પ્રકારે આ અવગ્રહનું વર્ણન છે. તે સૂ.૩૦ |
ઈહાયાઃ ભેદાનો પર્યાયાણાં ચ વર્ણનમ્
વિંનં ફ્રા?” ઈત્યાદિ– શિષ્યપૂછે છે–હે ભદન્ત! પૂર્વનિર્દિષ્ટ “હા”નું શું સ્વરૂપ છે?
ઉત્તર–ા ના છ પ્રકારબતાવ્યા છે. તે આ પ્રમાણે છે-(૧) શ્રોત્રેન્દ્રિય ઈહા, (૨) ચક્ષુઈન્દ્રિય ઈહા, (૩) ઘણેન્દ્રિય ઈહા, (૪) જીવાઈન્દ્રિય ઈહા, (૫) સ્પર્શેન્દ્રિય ઈહા, અને (૬) ને ઈન્દ્રિય ઈહા. તેના વિવિધઘષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાઈક પાંચનામ છે. જેવાં કે (૧) આભેગનતા, (૨) માર્ગણતા, (૩) ગષણતા, (૪) ચિન્તા, અને (૫) વિમશે. આ પ્રકારે ઇહાના પાંચ નામ છે. વસ્તુના નિર્ણયમાટે જે વિચારણા થાય છે તેનું નામ ઈહા છે.
શ્રોત્રેન્દ્રિયજનિત અર્થાવગ્રહબાદ જે વિચારણાથાય છે તેનું નામ છેન્દ્રિય ઈહા છે. એજ રીતે બાકીની ઈન્દ્રિયની ઈહા પણ તે તે ઈન્દ્રિયોના અર્થાવગ્રહ બાદ થયેલવિચારણાસ્વરૂપસમજીલેવી. આ ઇહાના જે પાંચ એકાWક નામ બતાવ્યા છે, તે સામાન્યની અપેક્ષાએ જ બતાવેલમાનવા જોઈએ, વિશેષની અપેક્ષાઓનહીં, કારણ કે વિશેષની અપેક્ષાએ એ બધાં ભિન્નભિન્ન
શ્રી નન્દી સૂત્ર
૧૬૬