________________
જ્યારે એવું જ્ઞાન થશે કે–“આ શબ્દશંખને છે” ત્યારે તે અવાય તે કારણે નહીં હોઈ શકે કે તેમાં ઉત્તરોત્તર ગંભિરતા, મધુરતા, આદિનિ, તથા તરુણ, મધ્યમ, વૃદ્ધ, સ્ત્રી, આદિ દ્વારા બેલાયા આદિની અપેક્ષા રહેશે, તેથી તે ઑકવિશેષનું ગ્રાહકમનાશે, તે કારણે “જે જ્ઞાન સ્નેકવિશેષનું ગ્રાહક થશે તે અવગ્રહ, અને જે બૃહદ્ વિશેષનું ગ્રાહક થશે તે અવાય છે. એ નિયમ કરે તે કઈ પણ રીતે ઉચિતમાની શકાય નહીં. આ પ્રકારની એકાન્ત માન્યતામાં ઉત્તરોત્તર વિશેષગ્રાહી જેટલાંપણજ્ઞાનથશે તે બધાં ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સૂક્ષ્મવિષયવાળાં રહેશે. આ રીતે અવાયનો સર્વથા અભાવ જ હશે; તેથી અવાયને લેપ ન થાય એ રીતે “આ શબ્દ છે એ જ્ઞાનને અવાય માનવું એજ ઉચિત છે. ત્યારબાદ “આ શબ્દ શંખને છે કે શ્રેગને છેઈત્યાદિ આકાંક્ષાની કે જે શબ્દવિશેષને ઈહિત કરે છે. ઈહાજ્ઞાન રૂપે પ્રવૃત્તિ થશે. આ પ્રવૃત્તિમાં જ્યારે એ નિર્ણય થઈ જશે કે “આ શબ્દ શંખને જ છે ત્યારે એ શબ્દ વિશેષને વિષયકરનારૂં જ્ઞાન અવાય થઈ જશે. હવે અવાયજ્ઞાનની અપેક્ષાએ પહેલાં જે એવું અવાયજ્ઞાન થયું છે કે “ આ શબ્દ જ છે ” તે ઉપચારથી અર્થાવગ્રહ કહેવાશે, જેના પછી ઈહા અને અવાય જ્ઞાન પ્રવૃત્ત થાય છે, તથા જે સામાન્યનેગ્રહણકરે છે તે અર્થાવગ્રહ છે, જેમકે આદિને નિશ્ચયિક અથવગ્રહ. “આ શબ્દ જ છે ” ઈત્યાદિ અવાયજ્ઞાન બાદ ફરીથી ઈહા અને અવાય પ્રવૃત્ત થાય છે તેથી “આ શબ્દ જ છે ” આ અવાયજ્ઞાન હોવાં છતાં પણ ઉપચારથી અવગ્રહરૂપ મનાશે. કારણ કે તેમાં આ શબ્દ શંખને છે” ઈત્યાદિ રૂપે ભાવવિશેની આકાંક્ષારહે છે. તેથી આ અપેક્ષાએ શબ્દ, સામાન્યબની જાય છે, તે કારણે અર્થાવગ્રહ ભાવવિશેષની અપેક્ષાએ સામાન્યને ગ્રહણ કરે છે. એમ કહ્યું છે.
તથા–સામાન્યરીતે શબ્દને નિશ્ચયકરનારા પ્રથમ અવયજ્ઞાનના પછી “મિ ફાટ રણા રવા–શું આ શબ્દ શંખને છે કે શ્રૃંગને છે ” ઈત્યાદિ રૂપે ઈહાજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. ત્યારબાદ “શંખને જ શબ્દ છે” ઈત્યાદિ રૂપે શબ્દવિશેષનાનિશ્ચયરૂપ અવાયજ્ઞાન થાય છે. આ પ્રકારનું આ આવાયજ્ઞાનપણ ઉપચારથી અર્થાવગ્રહરૂપ ત્યારે મનાય છે કે જ્યારે પ્રમાતાને તેમાં હજી પણ વિશેષ જાણવાની આકાંક્ષા થાય છે. આ આકાંક્ષામાં અવાયના વિષયભૂત બનેલ તે શ ખના શબ્દમાં પ્રમાતાને ઈહા અને અવાય ફરીથી થાય છે. આ રીતે “શંખને જ આ શબ્દ છે ” આ અવાયજ્ઞાન થવાં છતાં પણ તેમાં ભાવિવિશેષને જાણવાની આકાંક્ષાની અપેક્ષાએ થનારી ઈહા અને અવાયજ્ઞાનની અપેક્ષાએ પ્રમાતાનું તે અવાયજ્ઞાન સામાન્યને વિષય કરનાર માનવામાં આવે છે, તેથી તે ઉપચારથી અર્થાવગ્રહ કહી દેવાય છે.
આ સામાન્ય વિશેષની અપેક્ષા ત્યાં સુધી કરવી જોઈએ કે, જ્યાંસુધી વસ્તુનું અત્યવિશેષ નિશ્ચિત ન થયું છે. જે વિશેષથી આગળ ફરીથી અન્યવિશેષની સંભાવના ન રહેતી હોય તે વિશેષ અન્ય છે. અથવા અન્ય વિશેના
શ્રી નન્દી સૂત્ર
૧૬૫