________________
સૂર્યનું નિરીક્ષણ કરતી વખતે તેના આપણી દૃષ્ટિએ ઉપઘાત થાય છે. પ્રકારે અગ્નિ, જળ શૂલ આદિનું નિરીક્ષણ કરતી વખતે તેને સ`પ તે પછી તે સમયે તેમના દ્વારા ચક્ષુને દાહ, ક્લેઇન (પલળવુ) અને પાટનાદિક પણુ થવુ' જોઈ એ પણ એ ખાખતા ખનતી નથી તેનું કારણ શું?
એજ
રહેશે
આ ઉપરથી વિચારવુ જોઈ એ ચક્ષુમાં પ્રાપ્યકારિતા નથી, એટલે કે ચક્ષુ ઈન્દ્રિય વસ્તુની પાસે જઈ ને તેનુ' પ્રકાશન કરતી નથી અને વસ્તુ જ ચક્ષુમાં આવીને પ્રવેશ પણ કરતી નથી, તેથી વિષયભૂત જ્ઞેયથી ચક્ષુના ઉપાધાત અનુગ્રહ કંઇ પણ થતું નથી. આ સિદ્ધાંત જ ખરાખર છે. ખીજી એક વાત એ પણ છે કે જો ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે તે પછી તેણે પેાતાની અંદર પડેલા રજકણ, મેલ અને અંજનશલાક આદિનું પણ પ્રકાશન કરવું જોઈએ, પણ એમ થતુ નથી તેથી અપ્રાપ્ચકારી મતન્ય જ નિર્દોષ છે.
શંકા...જો આપ ચક્ષુને અપ્રાપ્યકારી માનતા હૈા તે તે મનની જેમ કેાઈ વિશેષતા વિના દૂર રહેલ પદાર્થોનું પ્રદર્શન કેમ કરતી નથી ? એટલે કે જો ચક્ષુને અપ્રાપ્ત અર્થની પ્રકાશક માનવામાં આવે તે એ વાત સ્વાભાવિક છે, કે જેમ મન દૂર રહેલ પદાર્થોનું પ્રકાશક મનાય છે, તેમ તેના વડે પણ સમસ્ત દૂર પદાર્થોનું પ્રદર્શન થવું જોઇએ. જો ચક્ષુ અને પામીને તેને બતાવે છે તે એવી સ્થિતિમાં તેનાથી દૂર રહેલ અથવા ઢંકાએલ પટ્ટાનુ પ્રકાશન થઈ શકતું નથી, કારણ કે તેની સાથે તેના સંપર્ક નથી. દેવાની આંખા પણુ દૂર નહીં એવા પ્રદેશમાં રહેલ અનાવૃત્ત પદાર્થાનું જ પ્રકાશન કરે છે, દૂર દેશસ્થ આવૃત્ત પદાર્થોનું નહીં, કારણ કે ત્યાં સુધી તેમનાં કરણા જઈ શકતાં નથી, તેથી ચક્ષુ કિરણાના ગમનને અભાવે તે પદાર્થોની સાથે અસંપર્ક હાવાને કારણે
શ્રી નન્દી સૂત્ર
૧૪૯