________________
અને મન, રૂપ છે. જીવ એ કારણે અરૂપી છે કે તે અપગલિક છે, તથા દ્રવ્ય-ઈન્દ્રિય અને મન પૌગલિક છે તે કારણે તે રૂપી છે. તેથી જે દ્રવ્યઈન્દ્રિય અને મન વડે જીવને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પક્ષ જ્ઞાન છે. તે બે પ્રકારનું હોય છે (૧) આભિનિબેધિક જ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન. સૂત્રમાં બે ચકાર' એ સૂચિત કરે છે કે આ બને જ્ઞાનનાં બીજા પણ ભેદ છે, તથા તેમને પરસ્પરમાં સહયોગ છે, એ બનેને આ પ્રકારે નિર્દેશ કરવાનું કારણ “ના પંવિ૬ TVM” આ સૂત્રની ટીકામાં પહેલાં પ્રદર્શિત કરાઈ ગયું છે. હવે એ બનેમાં સ્વામીની અપેક્ષાએ અભેદ પ્રદર્શિત કરવાના ઉદ્દેશથી સૂત્રકાર કહે છેજે આત્મામાં આભિનિબેધિક જ્ઞાન હોય છે તે આત્મામાં શ્રુતજ્ઞાન હોય છે તથા જે આત્મામાં શ્રતજ્ઞાન હોય છે તે આત્મામાં અભિનિધિક જ્ઞાન હોય છે આ કથનથી એ બન્નેમાં સહયોગ છે તે વાત પણ જાણવા મળે છે.
શંકા–“વસ્થ ગામણિવોફિચના ત€ મુળ” જ્યાં આભિનિધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રતજ્ઞાન હોય છે” આટલું કહેવાથી જ જ્યારે એ વાત જાણી શકાય છે કે જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિબેધિકજ્ઞાન હોય છે તે પછી સૂત્રકારને આ વાત પ્રગટ કરવા માટે સૂત્રમાં “ની સુના તરણ મિનિવોાિઈ ” એ પદેને મૂકવાની જરૂર શી હતી ?
ઉત્તર–નિયમથી આ વાત જાણી શકાતી નથી તેથી આ પ્રમાણેના નિયમના નિર્ણય માટે “ની સુચના તથ શામિનિવોહિયાની” એમ કહ્યું છે. એજ નિયમને નિર્ણય તેઓ “હોવિ યારું કમળમgયારું' એ પોથી કરે છે. તેમાં બતાવ્યું છે કે એ બને જ્ઞાન પરસ્પર સંબદ્ધ છે, એટલે કે નિય. મતઃ તેમને સહગ છે.
શંકા--જે તેમને પરસ્પરમાં નિયમતઃ સહભાવ છે તે પછી તેમનામાં કઈ ભેદ રહેવા જોઈએ નહીં, અને ભેદથી જે તેમને વ્યવહાર થાય છે તે નષ્ટ
શ્રી નન્દી સૂત્ર
૧૨૨