SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે ઉત્તમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાજર્ષિ નિમિરાજની તુતિ અને પ્રદક્ષિણા કરતો કેન્દ્ર વારંવાર વંદના નમસ્કાર કરવા લાગ્યો. ૫૯ તે વન્દિણ પાએ, ચકંકુસલખણે મુણિવરસ્સા આગામેણપ, લલિયચવલકુંડલતિરીડી ૬૦ પછીથી સુંદર અને ચપલ તેજસ્વી કુંડલ અને મુકુટયુક્ત ઈન્દ્ર, મુનિવર નમિના ચક્રલક્ષણવાળા પાદમાં વંદન કરીને આકાશ માર્ગથી દેવલોકમાં ચાલ્યો ગયો. ૬૦ નમી નમેઈ અપાણે, સક્ખં સકકેણ ચોઈએ ! ચઈGણ ગેહં ચ વેદેહી, સામણે પજુવએિ ૬૧ ગૃહત્યાગ કરીને શ્રમણ વૈદેહી નમિરાજાની સાક્ષાત ઈન્દ્ર પરીક્ષા કરી, પરંતુ એ સંયમમાંથી જરાપણ ડગ્યા નહિ અને પિતાના આત્માને વિશેષ નમ્ર બનાવ્યું. ૬૧ એવં કરેરિત સંબુદ્ધા, પંડિયા પવિયખણ . વિણિયન્તિ ભેગેસુ, જહા સે નમી રાયરિસિ ૬૨ ત્તિ બેમિ છે તત્વજ્ઞ, સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ નિમિરાજર્ષિની માફક કામગથી નિવૃત્ત થાય છે અને સંયમમાં નિશ્ચલ રહે છે. ૬૧. એમ હું કહું છું. ઈતિ નવમું અધ્યયના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy