SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ ૫ દુમપત્તય દશમ અન્ઝયણું ॥ દશમુ અધ્યયન દુમપત્તએ પણ્ડયએ જહા, નિવઈ રાઈગણાણ અચએ ! એવ મયાણ વિય, સમય ગાયમ મા પમાયએ ૧ જેવી રીતે રાત્રિએ અતિત–વીત્યા પછી વૃક્ષના પાંદડાં પીળાં થઈતે નિવૃત્ત થાય છે.-પડી જાય છે, એવુ' મનુષ્યનુ' જીવન છે. એથી હે ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૧ કુસગ્ગ જહુ એસિમન્તુએ, થાવ` ચિłઈ લક્ષ્મમાણએ ! એવં મયાણ જીવિય, સમય ગાયમ મા પમાયએ ૨ જેવી રીતે ધાસના અગ્રભાગ ઉપર રહેલું ઝાકળનું બિંદુ થાડા વખત જ રહે છે એવું મનુષ્યનુ જીવન છે, એ માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨ ઇ ઇત્તરિયશ્મિ આઉએ, વિયએ ખુપચવાયએ । વિષ્ણુણાહિત્ય પુરે કડ, સમય ગાયમ મા પમાયએ ૩ આમ જરા જેટલું આયુષ્ય અને અનેક વિઘ્નવાળા આ જીવનમાં પૂર્વે કરેલા ક`રજને દૂર કરવામાં હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ. ૩ દુર્લહે ખલુ માણસે ભવે, ચિરકાલેણ વિ સવ્વપાણિ` । ગાઢા ય વિવાગ ક્રમ્મુણેા, સમય' ગાયમ મા પમાયએ ૪ બધા પ્રાણીઓને માટે મનુષ્ય જન્મ ઘણા લાંબા વખતે પણ મળવા દુ ́ભ છે, કારણુ કે, મુરાં કર્માતા વિપાક—અત્યન્ત દૃઢ હોય છે. માટે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદન કર. ૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy