SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અસઈ તુ મણુસેહિ, મિચ્છા દર્ષો પછું જઈ અકારિણેથ બજઝતિ, મુચઈ કારએ જણે ૩૦ માણસ અનેક વખત ખટો દંડ આપે છે, અજ્ઞાનથી નિરપરાધી દંડાય છે અને અપરાધી છુટી જાય છે. ૩૦ એયમદૂ નિમિત્તા, હેઉકારણ ચાઈએ તઓ નમિ ફાયરિસિં, દેવિન્ડો ઈણમખવી ૩૧ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૩૧ જે કઈ પWિવા તુક્યું, ના નમંતિ નહિવા વસે તે ઠાવઈત્તાણુ, તઓ ગચ્છસિ ખત્તિયા ૩૨ હે ક્ષત્રિય નમિરાજ ! જે રાજાઓ તમને નમતા નથી તેમને વશ કરી પછી તમે દીક્ષા લે. ૩૨ એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસિં, દેવિન્દ મિમ્બવી ૩૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે –૩૩ જે સહસ્સ સહસાણું, સંગામે દુજજએ જિણે એગ જિણે જ અપાછું, એસ એ પરમે જએ ૩૪. જે પુરુષ દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક મહાત્મા પોતાના આત્માને જીતે છે તે બન્નેમાં આત્મ વિજય કરનાર શ્રેષ્ઠ છે. ૩૪ અભ્યાણમેવ જુક્ઝાહિ, કિં તે જણ બક્ઝ અભ્યાણમેવમ પાણું, જઈત્તા સુહમેહએ ૩૫ આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઇએ. બહારના યુદ્ધથી છે લાભ છે? આત્મા વડે જ આત્માને જીતવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy