SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ આઠમી ગાથા પ્રમાણે—૨૩ પાસાએ કારઈત્તાણું, વદ્ધમાણુગિહાણિયા વાલગ્નપેઈયાઓ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૨૪ હે ક્ષત્રિય ! મહેલ અને અનેક પ્રકારના ઘર બનાવીને તથા ક્રિીડાનાં સ્થળાનું નિર્માણ કરીને પછી સાધુ બનજો. ૨૪ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર રણમખવી ૨૫ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨પ સંસયં ખલુ સો કુણઈ, જે મગે કુણઈ ઘરે જસ્થવ ગડુમિચ્છજજા, તત્ય કવિ સાયં ૨૬ જેના હૃદયમાં સંશય છે, તે ખરે માર્ગમાં ઘર બનાવે છે. જે બુદ્ધિમાન છે તે તો ઇચ્છિત સ્થાન ઉપર પહોંચીને શાશ્વત ઘર બનાવે છે. ૨૬ એયમ નિસામિત્તા, હેકકારણ ચેઇઓ . તઓ નહિં રાયરિસિં, દેવેન્ટો ઈમેમ્બવી ર૭. અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૭ આમોસે લમહારે ય, ગંઠિભેએ ય તકરે છે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૨૮ ડાકુઓ, લુંટારા, ગઠિયા, ચોરેને વશ કરીને નગરમાં શાન્તિ સ્થાપિત કરીને પછી ત્યાગી બનજે. ૨૮ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઇઓ તઓ નમી રાયરિસિં, દેવેન્દ્ર ઈણમખવી ૨૯ અર્થ આઠમી ગાથા પ્રમાણે–ર૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy