________________
છે કાવિલિયં અમે અન્ઝયણું
આઠમું અધ્યયન
અધવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ છે કિં નામ હે જ કમ્મય, જેણાહું ગઈ નગચ્છજજ ૧
હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંયં, ન સિહું કહિંચિ કુબ્ધજા અસિ|હ સિણહકહિં, દેસ પાસેહિ મુચ્ચએ ભિખૂ ૨
ભિક્ષ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેાઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ નેહ ન રાખે તે તે દેષથી મુક્ત થઈ જાય છે. ૨ તો નાણદંસણસમગ્ગ, હિયનિસેસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવર વિગય ૩
વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવન મેક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળ્યું કલહં ચ, વિપજહે તહાવિહં ભિખૂ સલ્વેસુ કામજાસુ, પાસમાણે ન લિઈ તાઈ ૪
ભિક્ષુ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છોડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધન જેતા છતાં એમાં લેપાત નથી. ૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ