________________
અનેક ભાષાઓ અથવા જ્ઞાન, આત્માને શરણભૂત નથી થતા. મન્નાદિ વિદ્યા પણ કોઈને બચાવી શકતી નથી. પાપ કર્મામાં ફસેલા અને પિતાને પંડિત માનનારા એ લેક અજ્ઞાની છે. ૧૧
જે કેઈ સરીર સત્તા, વણે રુવે ય સવ્વસે છે માણસા કાયવશ્કેણ, સ તે દુખસંભવા ૧૨
કેટલાક અજ્ઞાની શરીર, વર્ણ અને રૂપમાં મન, વચન અને કાયાથી આસક્ત છે એ બધા લેકે દુઃખ ભોગવે છે. ૧૨
આવન્ના દીહમદ્વાણું, સંસારશ્મિ અણુન્તએ તમહા સવ્વદિસંપર્સ, અપમત્તો પરિશ્વએ ૧૩
અજ્ઞાની જીવ આ અનંત સંસારમાં અનંત જન્મ મરણ કરે છે, એટલા માટે જ્ઞાની બધી દિશાઓને જેતે ઉપયોગ કરતા) અપ્રમત થઈને વિચરે છે. ૧૩
બહિયા ઉર્દૂમાદાય, નાવલંબે કયાઈ વિ પુશ્વકર્મકુખય ઠાએ, ઈમં દેહ સમુદ્ધરે
સંસારથી બહાર અને બધાથી ઉપર એવા મોક્ષને જ બેય બનાવીને વિષયાદિની ઈચ્છા કરે નહિ અને કેવળ પૂર્વ કર્મોને ક્ષય કરવાને માટે જ આ શરીરને ધારણ કરે. ૧૪ વિવિથ કશ્મણે હેઉ, કાલકંખી પરિવ્રુએ માયં પિડર્સ પાણ, કડું લદધુણ ભખએ ૧૫
મિથ્યાત્વ, અવત, કષાય, પ્રમાદ, યોગ એકમના હેતુઓને દૂર કરીને સંયમ અને તપના સુઅવસરની ઈચ્છા રાખતો વિચરે. ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ ભોજનમાંથી આહાર-પાણી લઈને ખાય. ૧૫
સન્નિહિં ચ ન બ્રિજજા, લેવામાયાએ સંજએ. પખીપત્ત સમાદાય, નિરવેક પરિવએ
૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ