SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ થાવરે જગમં ચેવ, ધણું ધનં વિખરે છે પથમાણસ કમૅહિં, નાલં દુખાઓ મેયણે ૬ ચલ, અચલ, સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ, દુઃખ જોગવતાં પ્રાણીને દુખમાંથી છોડાવવાને સમર્થ નથી. ૬ અઝલ્થ સવ્વએ સવ્વ, દિલ્સ પાણે પિયાએ ન હણે પાણિણે પાણે, ભયવેરાઓ ઉવરએ બધા આત્માઓને સુખ પ્રિય છે. દુઃખ અપ્રિય છે. પિતાને આત્મા બધાને વહાલે છે. એવું જાણીને ભય અને વેરથી નિવૃત્ત થવા કેઈની હિંસા કરે નહિ. ૭ આયાણું નર્ય દિસ્ટ, નાયએજજ તણામવિ દાગું છી અપણે પાએ, દિને ભૂંજે જજ ભોયણું ૮ પરિગ્રહને નરકનું કારણ જાણીને તૃણ માત્ર પણ રાખે નહિ, સુધા લાગ્યા પછી આત્માની જુગુપ્સા કરતા, પિતાના પાત્રમાં ગૃહસ્થને આપેલે આહાર-ભિક્ષા ગ્રહણ કરે. ૮ ઈહિંમેગે ઉન્નત્તિ, અપચકખાય પાવર્ગ ! આયરિયં વિદિત્તાણું, સવદુખાણ વિમુઈ આ જગતમાં કેટલાક લેક માને છે કે પાપને ત્યાગ કર્યા વિના આર્ય તત્વને જાણીને આત્મા બધા દુઃખમાંથી છૂટી જાય છે. ૯ ભણત્તા અકરેન્તા ય, બન્ધમાકખ પઈણિણણે છે વાયાવિરિયમેરેણ, સમાસાસેન્તિ અપયં ૧૦ બન્ધ અને મોક્ષને માનવાવાળા આ વાદિ સંયમનું આચરણ કરતા નથી, કેવળ વચનોથી જ આભાને આશ્વાસન આપે છે. ૧ ન ચિત્તા તાયએ ભાસા, કુઓ વિજાણુસાસણું | વિસન્ના પાવકમેહિ, બાલા પશ્ચિમાણિણે ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy