SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આ દેવ દીર્ઘ આયુષ્યવાળા, રૂદ્ધિવાળા, તેજસ્વી, ઈરછાનુસાર રૂ૫ બનાવનાર, નવિન વર્ણની સમાન અને અનેક સૂર્યોના પ્રકાશ વાળા છે. ૨૭ તાણિ ઠાણાણિ ગચ્છત્તિ, સિખિત્તા સંજયં તવ ભિખાએ વા ગિહિન્થ વા, જે સપિડિલિવુડા ૨૮ ગૃહસ્થ કે સાધુ જેણે કષાયોને શાન્ત કરી નાંખ્યા છે, એ સંયમ અને તપનું પાલન કરીને દેવલોકમાં જાય છે. ૨૮ તેસિં સચ્ચા સપુજાણ, સંજયાણ લુસીમાએ ન સંતસક્તિ મરણને, સીલવન્ત બહુસૂયા ૨૯ પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય સાધુઓનું ચારિત્ર સાંભળીને ચારિત્રવાન અને બહુશ્રુત મહાત્મા મૃત્યુ વખતે સંતપ્ત થતા નથી. ૨૯ તુલિયા વિશે સમાદાય, દયાધમ્મક્સ ખન્તિએ વિપસીએજજ મેહાવી, તહાભૂએણ અપણું ૩૦ બુદ્ધિમાન સાધુ બને ચરણોને સરખાવીને વિશેષતાવાલાને ગ્રહણ કરે, ક્ષમાથી, દયા ધર્મને વધારીને, તથાભૂત આત્મા થઈને આત્માને પ્રસન્ન કરે છે. ૩૦ તઓ કાલે અભિપેએ, સઢી તાલિસમંતિએ વિએજજ લોમહરિસ, ભેય દહસ્સ કંખએ ૩૧ શ્રદ્ધાવાન સાધુ જ્યારે મૃત્યુકાળ આવે ત્યારે ગુરુજીની પાસે મરણભયને દૂર કરે અને આકાંક્ષા રહિત થઈ પંડિત ભરણને ઈચછે. ૩૧ અહ કાલગ્નિ સંપત્તિ, આધ્યાયાય સમુસ્મર્યા છે સકામમરણુંમર, તિહમારે મુણિ ૩૨ ત્તિ બેમિ, મૃત્યુ વખતે શરીરનું ભમત્વ છેડીને ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત અને પાપગમન આ ત્રણ મરણમાં કેઈ એક મરણદ્વારા સકામ મરણે મરે. ૩૨ એમ હું કહું છું. . ઇતિ પાંચમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy