SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તએ સે મરણન્તશ્મિ, ખાલે સન્ત સઈભયા અકામમરણ મરઇ, ધુત્તે વ કલિણા જિએ ૧૬ મૃત્યુ સમયે એ અજ્ઞાની જીવ નરકના ભયથી ત્રાસ પામે છે, અને હાર્યા જુગારીની માક કામ મરણે મરે છે. ૧ એય' અકાસમ’, માલાણ, તુ પવેઇય... । એત્તો સકામમણ, પડિયાણ સુણેહ મે ૧૭ આમ અજ્ઞાની ખલ થવાનુ' અકામ મરણુ કહ્યું. હવે પંડિતેનુ જ્ઞાનીઓનું સકામ મરણુ કહુ. ' તે સાંભળેા. ૧૭ મરણ પિ સપુણ્ડાણ, જહા મેય મણુગ્નુય ! વિમ્પસનમણાઘાય, સજયાણ ઘુસીમએ ૧૮ મેં સાંભળ્યુ છે કે પુણ્યવાન જિતેન્દ્રિય અને સંયમીપુરુષોનુ મરણ વ્યાધાત રહિત અને પ્રસન્નતાથી થાય છે. ૧૮ ન ઇમ' સવ્વસુ ભિખૂસું, ન ઇમ સભ્યેસુગારિસ્સુ । નાણાસીલાઅગારસ્થા, વિસમસીલા ય ભિક્ષુણ્ણા ૧૯ આ સકામ પંડિત ભરણ ન બધા ભિક્ષુઓને કે ન બધા ગૃહસ્થાને થાય છે. ગૃહસ્થ પણ અનેક જાતના શીલ પાળે છે તેમજ ભિક્ષુએ પણ જુદા જુદા આચારવાળા હોય છે. ૧૯ સન્તિ એગેહિભિમૂહિ, ગારત્થા સજમ્મુત્તા । ગારસ્થહિ ય સન્થેહિ, સાહવા સજમુત્તરા ૨૦ કેટલાક ભિક્ષુઓ કરતાં ગૃહસ્થ ઉત્તમ સંયમી હોય છે અને બધા ગૃહસ્થાની અપેક્ષાએ સાધુ ઉત્તમ સયમવાળા હાય છે. ૨૦ ચીરાજિણ નગિણિં, જડી સંઘાડિ મુઢિણું । એયાણિ વિ ન તાયન્તિ, દુસીલ' પરિયાગય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy