SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મિચ્છાદ સત્તા, સનિયાણા હું હ્રિંસગા 1 ઇય જે મતિ જીવા, તેસિં પુણ દુધહા ખેાહી ૨૫૮ જે જીવ મિથ્યા દર્શનમાં રક્ત, હિંસક તથા નિદાનયુક્ત કરણી કરનાર છે, એ આ ભાવનાઓમાં મરીને દુર્લભ ખેાધિ થાય છે. ૨૫૮. સમદંસણત્તા, અનિયાણા સુક્કલેસમેાગાઢા ! ઈંચ જે મતિ જીવા, તેર્સિ મુલહા ભવે બેહી ૫૯ જે જીવ સમ્યગ્દર્શનમાં અનુરક્ત, અતિ શુકલ લેસ્યાવાળા અને નિદાન રહિત ક્રિયા કરનાર છે, એ આ ભાવનામાં મરીને પરલેાકમાં સુલભ ખેાધિ થાય છે. ૨૫૯ મિચ્છાદ સત્તા, સનિયાણા કહુલેસમેગાઢા । ઈંચ જે મતિ છવા, તેસિં પુણ દુલહા એહી ૨૩૦ મિથ્યાદનમાં રક્ત, નિાનયુક્ત કરણી કરનાર અને ગાઢ કૃષ્ણ લેસ્સાવાળા જીવ મરીતે દુર્લોભ એધિ થાય છે. ૨૬૦ જિણયણે અણુસ્તા, જિણવયણ જે કરેતિ ભાવેણ ! અમલા અસ’કિલિì, તે હુંતિ પરિત્તસંસારી ૨૩૧ શ્રી જિન વચતામાં અનુરક્ત, જિન વચનાનુસાર ભાવપૂર્વક અનુષ્ઠાન કરનાર, મિથ્યાત્વાદિ મળ અને કલેશાથી રહિત થઈ તે સૌંસારને પરિત ( મર્યાદામાં) કરે છે. ૨૬૧ ખાલમરાણિ બહુસા, કામમરણાણિ ચૈવ ય અહુયાણિ । મહિ`તિ તે વરાયા, જિણવયણ' જે ન જાણુંતિ ૨૬૨ જે જીવ જિનવચનેને જાણુતા નથી એ ધણીવાર બાળ અતે અકામ મરણુ કરે છે. રકર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy