________________
૩૪૪
સંખિજકાલમુકોસાઅંતે મુહત્ત જહનિયા તેન્દિયકાઠિઈ, તે કાર્ય તુ અમું ચઓ ૧૪૨
સતત નિવાસની અપેક્ષા તેઈન્દ્રિય જીવોની કાય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની છે. ૧૪૨
અણુતકાલમુકકેસ, અંતમુહુર્તા જહન્નયં તેઈન્ડિયજીવાણું, અંતરે તુ વિયાહય ૧૪૩
બીજી કાયમાં જન્મ લઈને પુનઃ તેઈન્દ્રિય કાયમ ઉત્પન્ન થઈને અંતર જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૪૩
એએસિ વણઓ ચેવ, ગંધઓ રફાસ સંહાણાઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૪૪
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તેઈન્દ્રિય છના હજારે ભેદ છે. ૧૪૪ ચઉરિદિયા ઉ જે જવા, દુવિહા તે પકિત્તિયા ! પક્નત્તમપત્તા, તેસિં ભેએ સુણેહ મે ૧૪૫
પર્યાપ્ત અને અપર્યાપ્ત આમ ચાર ઇન્દ્રિયવાળા જીવોના બે ભેદ છે. હવે એને ઉત્તર ભેદ સાંભળે? – ૧૪૫ અંધિયા પિત્તિયા એવ, મછિયા મસગા તહ ભમરે કીડપયંગે ય, દ્રિકુણે કુંકણે કહા ૧૪૬ કુકડે સિંગરીડી ય, નંદાવને ય વિચહુએ ડોલે ભિંગિરીડી ય, ચિલી અ&િહએ ૧૪૭ અશ્કિલે માહએ અચ્છિ, રોડએ વિચિત્તે ચિત્તપત્તઓ ઉહિં જલિયા જલકારી ય, નિયયા તંબગાઈયા ૧૪૮ ઈય ચઉરિન્દિયા એએ, ણે હા એવમાયા લેગસ્સ એગદેસશ્મિ, તે સર્વે પરિકિરિયા ૧૪૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ