SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ તેઈન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા પજત્તમયmત્તા, તેસિં ભેએ સુણેહ મે ૧૩૬ તેઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. હવે એને ઉત્તર ભેદ સાંભળે ? – ૧૩૬ કુંથુપિવીલિઉન્હેંસા, ઉકલુહિયા તા . તણહારા કહારા ય, માલુગા પત્તહારગા ૧૩૭ કપાસદ્ધિમિ જાયા. હિંદુગા તઉસમિંજગા છે સદાવરી ય ગુમી ય, બેધવ્યા ઈદગાઈયા ૧૩૮ ઇન્દગોવગમાઈયા, ભેગહા એમાય છે લોગેગસે તે સહવે, ન સવ્વસ્થ વિયાહિયા ૧૩૯ કુન્યુ, પિપીલિકા, ઉદસા, ઉપદેહિકા, તૃણહારક, કાષ્ટહારક, માલુકા, પન્નાહારક, કાપાસિક, આંસ્થત, તિન્દુપ, ત્રિપુષ, મિજંગ; શતાવરી ગુલ્મી, ઈન્દ્રકાયિક તથા ઈન્દ્રગોપક ઇત્યાદિ અનેક જાતના તેઈન્દ્રિય જીવે છે. આ જીવ લેકના એક ભાગમાં જ રહે છે. સર્વત્ર રહેતા નથી. ૧૩૭ થી ૧૩૯ સંતઈ પપણાઈયા, અપજવસિય વિ ય ! ઠિઈ પડચ સાઈથા, સપજજવસિયા વિ ય ૧૪૦ ઈ િકાય સંતતિ અપેક્ષા સાદિ અંતરહિત અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૪૦ એગૂણપણહારત્તા, ઉક્કોણ વિવાહિયા તેઈન્દિયઆઉઠિઈ અંતમુહુરં જહનિયા ૧૪૧ તેન્દ્રિય જીવોની આયુ સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ અહોરાત્રીની હોય છે. ૧૪૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy