SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ઈ બેઈન્ડિયા એએ, |ગહા એમાય લગેગસે તે સબ્ધ, ન સવસ્થ વિયોહિયા ૧૩૦ આ હીન્દ્રિય જીવ અનેક પ્રકારના છે. લેકના અમુક ભાગમાં જ રહે છે. સર્વત્ર નથી રહેતા ૧૩૦ સંતઈ પણુઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૩૧ આ જીવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન્ત છે. ૧૩૧ વાસાઈ બારસા ચેવ, ઉકકેસેણ વિયોહિયા બેઈન્ડિયઆઉઠિઈ, અંતમુહુર્તા જહત્રિયા ૧૩૨ બે ઇન્દ્રિય જીવની આયુષ્ય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ૧૩૨ સંખેજકાલમુકકોસ, અંતમુહુર્ત જહનિયા બેઈન્દ્રિયકાઠિઈ તે કાયં તુ અમુંચ ૧૩૩ સતત નિવાસની અપેક્ષા બેઈન્દ્રિય જીવોની કય સ્થિતિ જઘન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળની છે. ૧૩૩ અણુસ્તકાલમુકકેસ, અમુહુર્ત જહન્નયં ! બેઇન્દ્રિયજીવાણું, અંતરે ય વિવાહિયં ૧૩૪ આ શરીર છોડીને ફરીથી બેઇન્દ્રિય કાયમાં જન્મ લેવાને અંતર કાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૩૪ એએસિં વણુઓ ચેવ, ગંધઓ રસ ફાસ ! સંડાણદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૧૩૫ એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા હજારો ભેદ હોય છે. ૧૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy