SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ અંધક, પૌતિક, મક્ષિકા, મશક, ભ્રમર, કીટ, પતંગ, કિંકણ, કંકણ, કુટ, સિંગરીટી, નન્હાવ, વીંછી, ડેલ, ભૂગરીટક, અક્ષિવેધક, અક્ષિલ, માગધ, અક્ષિરેડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપાધિજલકા, જલકારી, નીચક અને તામ્રક આદિ અનેક પ્રકારના ચાર ઇન્દ્રિય જીવો છે. આ બધા લોકના એક ભાગમાં રહે છે. ૧૪૬ થી ૧૪૯ સંતઈ પમ્પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુશ્ચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૫૦ પ્રવાહની અપેક્ષા આ છો અનાદિ, અનંત છે. અને સ્થિતિની અપેક્ષા આદિ અંત સહિત છે ૧૫૦ છવ ય માસા ઉ, ઉકકેસેણુ વિયાહિયા ચઉરિદિયઆઉઠિઈ, અંતે મુહત્ત જહનિયા ૧૫૧ ચાર ઈન્દ્રિયવાળા જીવોની આયુસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની કહી છે. ૧૫૧ સંખિજકાલમુકકોસં, અંતમુહુર્ત જાહન્વયં ! ચઉરિંદિયકાયટિઈ, કાર્ય તુ અમું ચઓ ૧૫ર ચક્ષુરિન્દ્રિય કાયમાં જ જીવ નિરંતર રહે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ સુધી રહે છે. ઉપર અણુતકાલમુકકોસં, અંતમુહુર્ત જહન્નયં ! વિજયશ્મિ એ કાએ, અંતરે ચ વિયાહિયં ૧૫૩ બીજી કાયમાં ઉત્પન્ન થઈને ફરીથી ચતુરિન્દ્રિય કામમાં જન્મ લેવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. એએસિં વણણુઓ ચેવ, ગંધઓ સફાઓ ! સંડાણુદેસઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૫૪. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા ચતુરિનિયા છોના હજારે ભેદ છે. ૧૫૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy