SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ વિરજમાણસ ય ઇન્દ્રિયસ્થા, સદ્દાઈયા તાવઈથપગારા ન તસ્સ સલ્વે વિ મણનયં વા, નિવ્રુત્તયંતી અમણનયં વા વિરક્ત-વીતરાગી પુરૂષને શબ્દાદિ ઈન્દ્રિયોના પ્રિય-અપ્રિય વિષયે રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. ૧૦૬ એવં સ સંપવિકપણાસું, સંજાયઈ સમય મુવલિયમ્સ અર્થે ય સંકલ્પય તઓ સે, પહીયએ કામગુણે સુ તહા રાગ, દેશ અને મહના પરિણામે દેષરૂપ છે. આવી રીતની ભાવનામાં સાવધાન સંયતીને મધ્યસ્થ સંયમ પ્રાપ્ત થાય છે. આ પુરા વિષયમાં શુભ સંકલ્પ કરીને તૃષ્ણાનો નાશ કરે છે. ૧૦૭ સ વીયરાગે કયસબૂકિ, ખઈ નાણાવરણું ખણેણું ! તહેવ જ દંસણમાવરેઈ, જ અંતરાયં પકઈ કર્મો ૧૦૮ તે વીતરાગ પુરુષ પછી જ્ઞાનાવરણ કર્મ તેમજ દર્શનાવરણ કર્મ અને અન્તરાય કર્મ ખપાવે છે અને કૃતકૃત્ય થાય છે. ૧૦૮ સવં તઓ જાણઈ પાસઈ ય, અમાહણે હાઈ નિરંતરાએ અણસવે ઝાણસમાહિજુ, આઉકખએ મેકખમુવેઈ સુધે તે વીતરાગ પુરુષ સર્વ જ્ઞાની થાય છે, સર્વ દશી થાય છે, અંતરાય અને મેહ રહિત થાય છે, આવ રહિત થાય છે અને (શુકલ) યાન અને સુસમાધિ સહિત રહે છે અને આયુષ્ય ક્ષય થયે પરમ શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૦૯ સો તસ્સ સલ્વેસ્સ દુહસ્સ મુક્કો જ બાહઈ સયયં જંતુમેર્યા દીહામયવિપમુકો પસë, તો હેઈ અચંતસુહી કયસ્થા વળી એ મુતાત્માને સમસ્ત રોગો અને દુઃખે જે સંસારી જીવોને સદા પીડિત કરે છે, તે સર્વ રોગ અને દુઃખોથી મુક્ત થઈને કૃતકૃત્ય થઈ જાય છે અને પ્રશંસનીય થઈને સદાને માટે પરમ સુખી થઈ જાય છે. ૧૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy