SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ આવી રીતે બદ્ધ, સ્પર્શ, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કમ થઈ જાય છે. ૭૧ અહ આઉયં પાલઈત્તા અંતમુહુરંદ્ધાવસેસાએ જોગનિરાહે કરેમાણે સુહુમકિર્યાિ અપડિવાઈ સુક ક્ઝાણું ઝાયમાણે તપઢમયાએ મણગં નિરંભઈ, વજોગનિસંભઈમાં નિરંભઈ, આણપાણનિરેિહ કરેઈ, ઇસિપંચ રહસ્સFખથારણઠ્ઠાએ ય શું અણગારે સમુચ્છિન્નકિરિયં અણિયત્રિસુકન્ઝાણું ઝિયાયમાણે વયણિજે આઉયં નામ ગેરં ચ એએ ચત્તારિ કમ્મસે જુગવં ખવેઈ ૭૨ છે પછી બાકી રહેલ આયુષ્ય કર્મને ભોગવતો ભગવતે જ્યારે અંતમુહુર્ત પ્રમાણુ આયુષ્ય બાકી રહે છે ત્યારે વેગનો નિરોધ કરે છે. અને એગ નિરોધ કરતા-કરતે સૂક્ષ્મ ક્રિયા-પ્રતિપાતિ નામનું શુકલ ધ્યાનના ત્રીજા પદનું ધ્યાન ધરતે પ્રથમના વેગને નિરોધ કરે છે. પછી વાણી, કાયા અને શ્વાસોશ્વાસને નિરોધ કરે છે. પછી પાંચ હસ્વાક્ષરનો ઉચ્ચાર કરે છે એટલે વખત લાગે તેટલા વખતમાં અણગાર સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન ધ્યા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોને એકી સાથે ક્ષય કરે છે. ૭૨ તઓ એરાલય તેય કમ્બાઇ સબ્રાહિં વિપજહણહિં વિપજહિરા ઉજજુસેઢિપણે અક્સમાણગઈ ઉ૬ એગસએણું અવિન્ગહેણું તત્વ ગન્તા સાગરવઉત્તે સિજઝઈ બુક્ઝઈ જાવ અંત કરેઈ ૭૩ પછી દારિક, તેજસ અને કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને, ઋજુણું પ્રાપ્ત કરે છે અને પછી અવ્યાહત તથા અવિગ્રહ એક ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy