________________
२६४ કિ જણય? પિજાસમિછાસણજિએણું નાણું દંસણચરિતારહણયાએ અભુઇ, અવિહસ્સ કમ્મુ
સ્તકમાંઠિવિમાયણયાએ તપૂઢમયાએ જહાણુવિ અદ્વીસિવિહુ મેહણિજે કમ્મ ઉધ્ધાએઈ, પંચવિહે નાણાવરણિજજ, નવવિહંદંસણાવરણિજે, પંચવિહું અન્તરાયં, એએ તિનિકમ્મસે જુગવં ખઈ, તઓ પચ્છા અણુત્તર અણુત કસિણું પડિપુર્ણ નિરાવરણું વિતિમિર વિસુદ્ધ લેગાલેપભાવે કેવલવરણુણદેસણું સમુપાદેઈ, જાવ સજોગી હવઈ તાવ ઇરિયાવ. હિયં કર્મ નિબંધઈ-સુહફરિસં દુસમયઠિયં, તે જહા-પઢમસમએ બદ્ધ બિયસમએ વેઈયં તઈયસમએ નિજિજર્ણ, તેં બદ્ધ પુ૬ ઉદીચિં વેઈયં નિજિર્ણ સેયાલે ય અકર્મ ચાવિ ભવઈ છે૭૧
હે ભગવાન! રાગ દ્વેપ અને મિયા દર્શનના વિજયથી શે લાભ થાય છે ?
રાગ, દ્વેષ અને મિથ્થા દર્શનના વિજયથી આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં પર થાય છે. આઠ પ્રકારના કર્મની કર્મગ્રંથીથી વિમુક્ત થયા પહેલાં મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃત્તિને ક્ષય થાય છે. ત્યારબાદ પાંચ જાતના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનવરણીય અને પાંચ પ્રકારના અંતરાય કમ–આ ત્રણેને એકી સાથે ક્ષય થાય છે. એની પછી પ્રધાન, અનંત સંપૂર્ણ, પરિપૂર્ણ, આવરણુરહિત, અજ્ઞાન અંધકાર રહિત, વિશુદ્ધ, કાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન થાય છે. એ કેવળી ભગવાન જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ
ઈને બે સમયની સ્થિતિવાળી હોય છે. જેમ પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ