SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પુડ્ડો ય દસમસઐહિં, સમરે વ મહામુણી, નાગા સંગામ સીસે વા, સૂરો અભિ પર (૧૦) જેવી રીતે સગ્રામમાં આગળ રહેનાર હાથી અને હો દુશ્મનને મારે છે એવી રીતે ડાંસ-માદિના પરિસહ ઉત્પન્ન થાય તો મહામુનિ શાન્ત ભાવથી તેને જીતે. ૧૦ ન સતમે ન વારેજ્જા, મણ' પિ ન પએસએ; ઉવેહે ન હશે પાણે, ભુંજતે મંસ સાણિય (૧૧) માંસ અને લેહીતે ચૂસે છતાં પણ પ્રાણિઓને મારે નહિ, સતાવે નહિ, નિવારે–રીકે નહિ, મનથી પણ એમના ઉપર દ્વેષ કરે નહિ, પરંતુ સમભાવ રાખે. ૧૧ પરિજીìહિં વથૈહિ, હેાાત્રિ ત્તિ અચલએ, અનુવા સચેલએ હેામિ, ઇભિકમ્મૂ ન ચિ ંતએ (૧૨) ભિક્ષુ સાધુ વસ્ત્રાના જિર્ણ થયા પછી હું કપડાં વગરના થઈ જઇશ અથવા કપડાં સહિત થઈશ એવા વિચાર ન સેવે. ૧૨ એગયા અચેલએ હાઈ, સચેલે આવિ એગયા; એય ધમ્ભહિયંનચ્ચા, નાણી ના પરિદેવએ (૧૩) સાધુ કાઇક વખત જિન કમ્પમાં વસ્ત્ર રહિત થાય છે અને કાઈ વખત વસ્ત્ર સહિત થાય છે. તે અવસ્થાને ધમમાં હિતકારી જાણીને ખેદ ન કરે, ૧૩ ગામાગામ' રીયત, અણગાર અકિંચણ; અરઈ અણુ પવૅસેજા, ત' તિતિક્ષ્મ પરીસહુ (૧૪) ગ્રામાનુગ્રામ વિહારમાં અપરિગ્રહી અણુગારને કાઇ વખત અતિ (અરૂચિ) ઉત્પન્ન થાય તા એ પરિસહને સહન કરે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy