SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અનાચારથી ધૃણા કરનાર લજ્જાવાન સાધુ તૃષાથી પીડાય તા પણ સચિત્ત પાણીનુ* સેવન ન કરે, પરંતુ પ્રાસુક બનેલા પાણીની ગવેષા કરે. ૪ છિન્ના વાએસુ પથસુ, આઉરે સુપિયાસિએ; પરિચુમુહા દીણે, ત તિતિક્ષ્મે પરીસહ (૫) નિર્જન માર્ગોમાં જતાં તૃષાથી વ્યાકુલ થાય તથા મ્હોં સૂકાઈ જાય, તે પણુ અદ્દીન રહીને કષ્ટ સહન કરે. પ ચરંત વયં લુહ, સીય ફુસઈ એગયા; નાઈ વેલ સુણી ગચ્છે, સાચ્ચાણ જિસાસણ (૬) જિન શિક્ષાને શ્રવણુ કરનાર, આરભથી વિરક્ત, રૂક્ષ શરીરી સાધુને સયમ પાળતા કયારેક ઠંડી લાગે તેા મર્યાદાનું ઉલ્લંધન કરી ખીજી જગ્યાએ ન જાય. ન મે નિવારણું અસ્થિ, છવિત્તાણ ન વિજ્જઈ, અહું તું અગ્નિ સેવામિ, ઈઈ ભિખૂ ન ચિંતએ. (૭) ઠંડી નિવારણુ માટે મકાન, કાંબલ મારી પાસે નથી, એથી હું અગ્નિનું સેવન કરૂ` એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. છ ઉસિણ` પરિયાવેણ પરિદાહેણ તજિએ; હિંસુ વા પરિયાવેણ, સાય' ના પરિદેવએ (૮) ગ્રીષ્મઋતુમાં ઉષ્ણુ સ્પવાળા પૃથ્વી આદિના તાપથી બળે તેા પણ શાતા—સુખને માટે વિલાપ ન કરે. ૮ ઉલ્હાભિતત્તો મેહાવી, સિણાણના વિ પત્થએ; ગાય' ના પરિસિંચે જા, ન વીએા ય અપ્પય મેહાવી–મેધાવી બુદ્ધિમાન સાધુ ગરમીથી પીડાયમાન ડ્રાય તા પશુ સ્નાન કરવાની ઈચ્છા ન કરે, શરીરને ભિંજાવે નહિ, તેમજ પ'ખાથી પવન લે નહિ, હું ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy