________________
૨૫૬ સર્વ ગુણ સંપન્નતાથી પુનરાગમન થતું નથી. અપુનરાગમનથી શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જવાય છે. ૪૪
વિયરાગયાએ છું તે ! જીવે કિં જણયઈ? વિયરાગયાએ છું નેહાણુબંધણાણિ તહાણબંધણુણિ ય વરિષ્ઠદઈ મણુણામણુણેસુ સદ્દવરસફરિસગધેસુ સચિત્તાચિત્તમીસએસ ચેવ વિરજઈ પાપા હે ભગવાન! વીતરાગતાથી કયા ગુણની પ્રાપ્તિ થાય છે ?
વીતરાગતાથી સ્નેહાનુબંધ અને તૃષ્ણાનુબંધ કપાય છે, પછી પ્રિય–અપ્રિય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રવ્યોથી વિરકત થઈ જવાય છે. ૪૫
ખંતીએ શું ભન્ત! જીવે કિં જણયઈ? ખંતીએ | પરીસહે જિસેઈ ૪૬ હે ભગવાન! ક્ષમાથી શું લાભ થાય છે? ક્ષમા પરિષહેને જીતે છે. ૪૬ મુત્તીએ શું ભને! જીવે કિં જણયઈ? મુત્તીએ ણે અકિંચણં જણયઈ, અકિંચણે ય જીવે અWલોલાણું પુરિસાણું અપથણિજજે ભવઈ ૪૭ |
હે ભગવાન! નિર્લોભતાથી શું લાભ થાય છે ?
નિર્લોભતાથી અકિંચનપણું આવે છે. અકિંચન મનુષ્યથી ધનના લભી લેકે દૂર થઈ જાય છે. ૪૭
અજજવયાએ ભત્તે! જીવે કિં જણઈ ? અજજવયાએ શું કાઉmયયં ભાવુજજુયયં ભાસુજજુથયું અવિસંવાય જણયઈ અવિસંવાયર્ણસંપન્નયાએ શું છે ધમલ્સ આરાહએ ભવઈ ૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ