SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ હે ભગવાન! સ્વભાવ-પ્રત્યાખ્યાનથી શો ગુણ થાય છે? સ્વભાવ-પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિ કરણ–શુકલ ધ્યાનને થે ભેદ જાગે છે. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અધાતિ કર્મોને નાશ થાય છે. તે પછી સિદ્ધ, બુદ્ધ મુક્ત થઈને બધા દુઃખેને અંત કરી દે છે. ૪૧ પડિયાએ શું ભંતે! જીવે કિં જણયઈ? પડિયાએ હું લાવિયે જણયઈ લહુલૂએ જીવે અપમત્તે પાગડલિંગ પસFલિંગે વિસુદ્ધસમ્મત્તે સત્તસમિઈસમત્તે સવ્વપાણભૂયજીવસત્તેસુ વિસસાણિજજસે અપડિલેહે જિઇન્દિએ વિફલતવસમિઈસમન્નાગએ યાવિ ભવઈ કરે છે હે ભગવાન! પ્રતિરૂપતાથી શું લાભ થાય છે? પ્રતિરૂપતાથી લઘુતા આવે છે અને પ્રકટ અને પ્રશસ્ત લિંગવાળા થઈને સમ્યકત્વને વિશુદ્ધ કરે છે. સત્વવંત, સમિતિવંત થઈને સમસ્ત પ્રાણિઓને વિશ્વાસુ થાય છે. એ અલ્પ પ્રતિલેખનાવાળે જિતેન્દ્રિય, વિપુલ તપ તથા સમિતિથી યુક્ત થાય છે. ૪૨ વૈયાવચ્ચેણં ભતે! જીવે કિં જણયઈ? વેયાવણું તિસ્થયરનામગાd કર્મ નિબંધઈ છે અ૩ હે ભગવાન! વૈયાવચ્ચથી શું લાભ થાય છે? વૈયાવચ્ચેથી તીર્થકર નામ કર્મને બંધ થાય છે. ૪૩ સવ્વગુણસંપણુયાએ ભંતે! જીવે કિં જણ થઈ સવગુણસંપર્ણયાએ હું અપુણરાવિત્તિ જણયઈ અપુણરાવિત્તિ પત્તએ ય શું છે સારીરમાણસાણું દુકખાણું ને ભાગી ભવઈ ૪૪ હે ભગવાન! સર્વ ગુણસંપન્નતાથી શું લાભ થાય છે? ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy