SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ છે પરિસહક્ઝયણું દ્વિતીય અધ્યયનમ્ સુર્ય મે આઉસ તેણું ભગવયા એવમકુખાય છે ઈહ ખલુ બાવીસ પરીસહા સમણેણં ભગવયા મહાવિરેણું કાણું પયા, જે ભિખૂ સચ્ચા નચા જિગ્ના અભિભૂય ભિખાયરિયાએ પરિવયન્ત પટ્ટો ને વિનિતનેજા કયારે ખલુ તે બાવીસ પરીસહા સમeણું ભગવયા મહાવીરેણું કાણું પઇયા, જે ભિકબૂ સચ્ચા ના જિગ્ના અભિભૂય ભિકખાયરિયાએ પરિવયન્ત પુડ્રો ને વિનિહને જા? ઈમે ખલુ તે બાવીસ પરીસહા સમણું ભગવયા મહાવીરેણું કાસવેણું પઈયા, જે ભિકબૂ સચ્ચા નગ્ના જિરા અભિભૂય ભિકખાયરિયાએ પરવયન્ત પુઠ્ઠો ને વિનિહનેજા જહા દિગિં છાપરીસહે ૧ પિવાસાપરીસહે ૨ સીયપરીસહે ૩ ઉસિણપરીસહે ૪ ઇંસમસયપરીસહ ૫ અચેલપરીસહે ૬ આરઈપરીસહે ૭ ઇથી. પરીસહે ૮ ચરિયાપરી સહે ૯ મિસીતિયાપરી સહે ૧૦ સિજજાપરીસહે ૧૧ અક્કસપરીસહે ૧૨ વહપરીસહે ૧૩ જાયણપરીસહે ૧૪ અલાભપરીસહે ૧૫ રોગપરી સહે ૧૬ તણફાસપરસહે ૧૭ જલપરીસહે ૧૮ સક્કારપુર કારપરીસહે ૧૯ પન્નાપરીસહ ૨૦ અન્નાણપરીસહે ૨૧ દંસણપરીસહે ૨૨ અર્થ –હે આયુષ્યમાન જબ્બ ! મેં સાંભળ્યું છે કે, એ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. જિન પ્રવચનમાં કાશ્યપ ગેત્રીય શ્રમણ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy