SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અણુગાણ' સહસ્સાણ, મઝે ચિડ્ડેસિ ગાયમા ! તે ય તે અહિગચ્છન્તિ, કહું તે નિજયા તુમે ૩૫ હું ગૌતમ ! આપ હજારે શત્રુઓની વચ્ચે છે, આ શત્રુએ તમને જીતવાને તમારી સામે આવ્યા છે' આપે એ શત્રુઓને કેવી રીતે પરાસ્ત કર્યાં? ૩૫ એગે જિએ જયા પંચ, પાંચ જિએ જયા દસ ! દસહા ઉ જિણિત્તાણ’, સવ્વસત્તુ જિામહુ ૩૬ એકને જિત્યા એટલે પાંચને જિત્યા, પાંચને જિત્યા, એટલે દર્શને જિત્યા, અને દશ પ્રકારના શત્રુગ્માને જિત્યાથી બધા શત્રુઓને જીતી લીધા. ૩૬ સત્તુ ય ઈઈ કે વુત્તે, કેસી ગાયસમક્ખવી તઓ કેસિ' જીવન્ત તુ, ગાયમાં ઇમષ્મવી ૩૭ હે ગૌતમ ! એ શત્રુ કાણુ છે? કેશી શ્રમણના આ પ્રશ્નને ગૌતમ ઉત્તર આપવા લાગ્યા. ૩૭ એગપ્પા અજિએ સત્તુ, કસાયા ઇન્દ્રિયાણિય । તે જિણિત્તા જહાનાય, વિહરામિ અહું મુણી ૩૮ હે મુનિ ! એક નિરંકુશ આત્મા જ શત્રુ છે અને છિદ્રયા તથા કલાયા શત્રુ છે. એને ન્યાયપૂર્વક જીતીને હું વિહાર કરૂં” છેં. ૩૮ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ’સએ ઈમા 1 અન્ના વિ સ'સ મજ્જી, ત' મેં કહ્યુ ગાયમા ૩૯ હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સંશય છેદાયેા છે, મારામાં બીજો સંશય છે તે હુ આપને કહુ છું. ૩૯ દીસન્તિ મહુવે લેાએ, પાસબન્દ્રા સરીરિણા । સુ#પાસો લહુમ્બૂએ કહું તે વિરસી મુણી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૪૦
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy