SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ એગકજપવન્નાણું, વિસેસે કિં નું કારણું ધમ્મ દુવિહે મેહાવિ, કહું વિપુએ ન તે ૨૪ હે મેધાવી! એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ આ બન્નેમાં વિશેષ ભેદ થવાનું કારણ શું ? આવી રીતે ધર્મને બે ભેદ થવાથી આપને શંકા થતી નથી ? ૨૪ તએ કેસિં ભુવન્ત તુ, ગાયમો ઘણુમબવી પન્ના સમિખિએ ધમ્મ, તત્ત તત્તવિણિયિં ૨૫ શ્રી કેશી સ્વામીના કહેવાથી શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે, તોને નિશ્ચય કરવાવાળી પ્રજ્ઞા જ ધર્મને સમ્યગુ રૂપથી જુવે છે. ૨૫ પુરિમા ઊજજીજડા ઉ, વંકજડા ય પ૭િમા મક્ઝિમા ઊજજુપના ઉ, તેણ ધમ્મ દુહા કએ ૨૬ પ્રથમ તીર્થકરના મુનિ સરળ અને જડ હતા, ચરમ જિનના સાધુ વક્ર અને જડ છે તથા મધ્યના જુપ્રાજ્ઞ છે, આ માટે ધર્મના ભેદ છે. ૨૬ પુરિમાણું દુષ્યિસોઝો ઉ, ચરિમાણું દુરપાલ કપે મઝિમગાણું તુ, સુવિસો સુપાલએ ર૭ પ્રથમના મુનિ કઠણાઈથી સમજતા અને અંતિમ જિનના મુનિઓને ધર્મ પાળવો કઠણ છે, પરંતુ મધ્યવતી તીર્થકરના મુનિઓ માટે સમજવું અને પાળવું સુલભ છે. ૨૭ સાહુ ગાયમ! પન્ના તે, છિન્ને એ સંસઓ ઇમે અને વિ સંસએ મજઝં, તે મે કહસુ ગેયમા ૨૮ હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદાઈ ગયે છે. મારામાં બીજી શંકા છે. આપ એનું સમાધાન ન કરે? ૨૮ અચેલગે ય જે ધર્મો, જે ઇમે સત્તત્તરે સિએ વદ્ધમાણેણુ પાસેણુ ય મહાસા ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy