SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ તસ્સ લાગપઈવસ્ટ, આસિ સીરો મહાયરો ભગવં ગેયમે નામ, વિજજાચરણપારએ એ લેકપ્રદીપ ભગવાન મહાવીરને એક મહાયશસ્વી ગૌતમ નામના શિષ્ય હતા. જે વિદ્યા અને શીલમાં પરિપૂર્ણ હતા. ૬ બાસંગવિ બુધે, સીસસંઘ માઉલે ગામાણુગામે રીયને, એ વિસાવસ્થિમાગ ૭ દ્વાદશ અંગના જાણકાર, તત્ત્વજ્ઞાની ભગવાન ગૌતમ પિતાના શિષ્ય સંધની સાથે એ શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. ૭ કેફુગ નામ ઉજજાણું, તમી નગમલે ફાસુએ સિજસંથારે, તત્ય વાસસુવાગએ ગૌતમ સપરિવાર એ નગરની બહાર કાષ્ટક નામના બગીચામાં નિર્દોષ શયા સંથારા લઈને રહ્યા. ૮ કેસી કુમારસમણે, ગોયમે ય મહાયરો ઉભએ વિ તત્થ વિહરિંસુ, અલીણું સુસમાવિયા ૯ મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામી બને ઈદ્રિયને વશમાં રાખીને સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. ૯ ઉભએ સીસસંઘાણે, સંજયાણું તવસિસણું તત્થ ચિન્તા સમુપના, ગુણવત્તાણ તાઇણું ૧૦ બનેના શ્રમણ, તપસ્વી, છકાય રક્ષક, ગુણવાન એવા શિષ્ય સંધમાં નીચે પ્રમાણે શંકા ઉત્પન્ન થઈ. ૧૦ કેરિસે વા ધમ ધમે, ઈમ ધમ્મો વ કેરિસો. આયારધમ્મપણિહી, ઈમા વા સા વ કેરિસી ૧૧ અમારે ધર્મ કેવો છે? અને આમને ધર્મ કે છે તથા અમારી અને આમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy