SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કેસિગોયમિર્જા તેવીસઈમ અઝયણું કેશી-ગૌતમ નામનું તેવીસમું અધ્યયન જિણે પાસે ત્તિ નામેણુ, અરહા લાગપૂઈઓ સંબુદ્ધક્ષા ય સવનૂ, ધમ્મતિથયરે જિણે ૧ ત્રિલોક પૂજ્ય ધર્મ તીર્થકર, સર્વજ્ઞ, સર્વચ્છ શ્રી પાર્શ્વજિન નામને અહત જિનેશ્વર થયા. ૧ તસ્સ લેગપઈવસ્ટ, આસિ સીસે મહાયસે કેસી કુમારસમણે, વિજાચરણપારગે તે લોકપ્રદીપ ભગવાનને મહાયશસ્વી કેશીકુમાર નામના શ્રમણ શિષ્ય હતા. તે જ્ઞાન અને શીલમાં સંપૂર્ણ હતા. ૨ આહિરાણસુએ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયને, સાવસ્થિ પુરમાગએ મતિ શ્રત અને અવધિજ્ઞાનથી તત્વોના જ્ઞાતા કેશકુમાર શિષ્ય સંધ સહિત ગ્રામાનુગામ ફરતા શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. ૩ તિન્દર્ય નાગ ઉજાણું, તમ્મી નગરમણ્ડલે ફાસુએ સિજસંથારે, ત© વાસસુવાગએ એ નગરીની પાસેના હિંદુક ઉદ્યાનમાં નિર્દોષ સંથારા શયા લઈને વાસ કર્યો. ૪ અહ તેણેવ કાલેણું, ધમ્મતિવૈયરે જિણે ભગવં વક્રમાણિત્તિ, સવ્વલેગશ્મિ વિષ્ણુએ ૫ એ વખતે વિશ્વ વિખ્યાત જિનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામી ધર્મ તીર્થના પ્રવર્તક હતા. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy