SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આસશે ઉચિટ્ટેજજા, અણુચ્ચે કુએ થશે; અપુઠ્ઠાઈ, નિરુટ્ટાઈ, નિસીએજ અપ્પએ. (૩૦) વિનીત શિષ્ય એવા આસન ઉપર બેસે જે ગુરુથી ઊંચું ન હેાય પણ સ્થિર હાય–પ્રયેાજન વિના ઉઠે નહિ અને પ્રયેાજન હાય તેા પણુ વારવાર ઉઠે નહિ. ३० કાલેણ નિષ્મમે ભિકમ્રૂ, કાલેણ ચ પડિમે; અકાલ થવિવજેત્તા, કાલે કાલ' સમાયરે (૩૧) સાધુ સમય પર ભિક્ષાદ્વિ માટે બહાર નિકળે અને યથાકાળે પા કરે, અકાળને છેડીને સક્રિયા કાળાનુસાર કરે. ૩૧ ન પરિવાડીએ ન ચિડ્ડેજા, ભિકખુ દત્તેસણું ચરે; પરિવેણ એસિત્તા, મિય' કાલેણ ભખએ. (૩૨) ભિક્ષુ સાધુ જ્યાં જમણુવાર હાય ત્યાં ઊભા ન રહે પરંતુ જુદા જુદા ઘેરથી વ્હારાવેલ યુદ્ધ આહાર ગ્રહણ કરીને ઉચિત વખતે પરિમિત ભેાજન કરે. ૩ર નાઈદૂરમણાસન્ને, ન અનેસિ ચપ્પુફાસ; એગા ચિટ્ઠજ ભત્તા, લઘિયા ત` નઈમે (૩૩) ભિક્ષુ ભિક્ષાર્થે જાય ત્યારે ગૃહસ્થના ઘેર બીજો યાચક ઊભા હાય તા તેને એળંગીને ન જાય અને એવી જગ્યાએ સમભાવથી ઊભે! રહે કે જે બહુ દૂર ન હોય તેમજ બહુ પાસે ન હાય, એવી રીતે ભિક્ષુ દાતાને ત્યાં ઊભા રહે. ૩૩ નાઇઉચ્ચે વ નીએ વા, નાસને નાઈટ્રૂ; કાસુયં પડ પણ્ડ, પઢિગાહેજ સજએ, (૩૪) સંયતિ સાધુ ભિક્ષાથે જાય ત્યારે દાતાથી અતિ ઊંચે, નીચે, અતિ દૂર અથવા અતિ નિકટ ઊભા રહીને ભિક્ષા ન લે, પરંતુ સ્થાન ઉપર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy