SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ત્યારે સારથી કહે છે કે આ નિર્દોષ ભદ્ર પ્રાણીઓ તમારા વિવાહ કાર્યમાં બહુજન જાનૈયાના ભોજનને માટે છે. ૧૭ સેઊણ તસ્સ વયણું, બહુપાણિવિણાસણું ! ચિજોઈ સે મહાપનો, સાહુકોસે જિએ હિ ? ૧૮ ઘણું પ્રાણીઓને વિનાશના સારથીના વચનને સાંભળીને જ ઉપર અનુકંપા ધરાવનાર મહાપ્રાજ્ઞ નેમિકુમાર ચિંતવવા લાગ્યા. ૧૮ જઈ મઝ કારણ એએ, હમ્મત્તિ સુબહુ યિા ન મે એમં તુ નિસેસ, પરાગે ભવિલ્સઈ ૧૯ જે મારા કારણથી એ ઘણું છે (પ્રાણીઓ) હણશે તે આ કાર્ય પરલોકમાં મારું કલ્યાણ કરશે નહિ. ૧૯ સે કુષ્ઠલાણ જુયલ, સુરંગ ચ મહાય આભરણાણિ ય સવ્વાણિ, સારહિસ પણામએ ૨૦ એ મહાયાવી નેમિકુમારે કંડલની જોડી, કંદોરે તથા બધાં આભરણે સારથીને આપી દીધા. ૨૦ ગણપરિણામો ય કએ, દેવા ય જયં સમેજીણા સશ્વ ઈ સપરિસા, નિકુખમણું તસ્સ કાઉ જે ૨૧ ભગવાનના મનના દીક્ષા-પરિણામ થવાથી દેવતાઓ પોતાની સર્વ ઋદ્ધિ અને પરિવદની સાથે નિષ્ક્રમણ મહોત્સવ કરવા આવ્યા. ૨૧ દેવ મણક્સપરિવુડ, સિબિયારયણું તઓ સમાચઢા નિફખનિય બારગાઓ, રેવયયંમિ ક્રિએ ભગવં ૨૨ દેવ અને મનુષ્યોથી વિટાયેલા ભગવાન શિબિકારત્ન ઉપર આઢ થઈને દ્વારકાથી નીકળ્યા અને રૈવતક પર્વત ઉપર પધાર્યા. ૨૨ ઉજજાણું સંપ એઇણા, ઉત્તમાઉ સીયાઓ ! સાહસીએ પરિવુ, અહ નિકખમઈ ઉ ચિત્તાહિ ર૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy