SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વજરિસહસંઘયણે, સમચઉરસ ઝસેયર તસ્સ રાયમઈ કન્ન, ભજ જાયઈ કેસ આ અરિષ્ટનેમિ વજઋષભનારાચ સંધયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને મત્સ્ય સમાન ઉદરવાળા હતા. રામતીને તેમની પત્ની બનાવવાને માટે શ્રી કૃષ્ણ માગણી કરી. ૬ અહુ સા રાયવરકના, સુસીલા થાપેહણી ! સવ્વલખણુસંપના, વિજજુસોયામણિપ્રભા આ રાજકન્યા સુશીલા, ચાદૃષ્ટિવાળ, સર્વ લક્ષણ સંપન્ન વિજળી જેવી પ્રભા યુક્ત હતી. ૭. અહાહ જણઓ તીસે, વાસુદેવં મહિડિયું ! ઈહા ગચ્છઉ કુમારે, જા સે કન્ન દદામિ હું ૮ આ રાજેમતીના પિતાએ મહર્ધિક શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે જે અરિષ્ઠ નેમિકુમાર અહિં પધારે તો હું તેને આપું. ૮. સોસહહિં હવિઓ, લેઉવમંગલ દિવ્યજુલપરિહિએ, આભરણેહિ વિભૂસિઓ ૯ શ્રી અરિક નેમિને સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી નવડાવ્યા, કૌતુક મંગલ કર્યા, દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને ઘરેણાંથી વિભૂષિત કર્યા. ૯ મત્ત ચ ગધહત્યિં, વાસુદેવસ્ય જે ગં આર સેહએ અહિય, સિરે ચુડામણી જહા ૧૦ જેમ માથા ઉપર ચૂડામણિમુકુટ શોભે છે, તેમ વાસુદેવના મસ્ત અને સર્વ શ્રેષ્ઠ ગંધ હસ્તી ઉપર ચઢેલા નેમિકુમાર અત્યંત શાબિત થાય છે. ૧૦ અહ ઊસિએણુ છણ, ચામરહિ ય સહિએ દસારચકકેણ ય સે, સવ્વએ પરિવારિઓ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy