SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ રહેનેમિજ્જ બાવીસહું અજઝયણું ॥ રતિમ નામનું બાવીસમુ* અધ્યયન સારિયપુર’મિ નયરે, આસિ રાયા હિટ્ટએ 1 વસુદેવા ત્તિ નામેણું, રાયલ ખણસ જીએ સૌરિયપુર નામના નગરમાં મહાઋદ્ધિશાળી અને રાજાના લક્ષણ સંયુક્ત વસુદેવ નામનેા રાજા રાજ્ય કરતા હતા. ૧ તસ્સ લજ્જા વે આસી, રાહિણી દેવઈ તહા ! તાર્સિ દાણ્ડ' વે પુત્તા, છઠ્ઠા રામકેસવા એ રાજાને રાહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. એ અન્ને સ્ત્રીઓને સર્વને પ્રિય એવા રામ અને કેશવ નામના એ પુત્રા હતા. ૨ સારિયપુર’ત્રિ નયરે, આસી રાયા મિહિહૂએ ! સમ્રુવિજએ નામ', રાયલ ખણસ જીએ ૐ સેારિપુર નગરમાં સમુદ્ર વિજય નામને મહાઋદ્ધિવાળા રાજા રાજ્યલક્ષણ યુક્ત હતા. ૩ તસ્સ ભજ્જા સિવા નામ, તીસે પુત્તા મહાયસે 1 ભગવ' અìિનમિત્તિ, લેાગનાહે ઢમીસરે એતે શિવા નામની પત્ની હતી. એમનેા પુત્ર મહાયશસ્વી, પરમ જિતેન્દ્રિય ત્રિલેાકનાથ ભગવાન અરિષ્ટનેમિ હતા. ४ સા અદ્ભુનેબિનામે ઉ, લકખણસરસજીએ I }સહુસ્સલ ખણધરો, ગાયમા કાલગચ્છની આ અરિષ્ટ તેમિ કુમાર લક્ષણ અને સ્વરથી યુક્ત એક હજાર આઠ લક્ષણના ધારક, ગૌતમ ગાત્રિક અને કૃષ્ણ કાંતિવાળા હતા. પુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy